શોધખોળ કરો

Health Tips: વજન ઝડપથી ઓછું કરવા ઇચ્છો છો? તો આ ડ્રિન્કને કરો ડાયટમાં સામેલ, જાણો કયાં સમયે પીવાથી થશે વધુ ફાયદો

apple-cider-vinegar-953147476-f0d1f47b4da84ecc8599500704b2b369

1/5
આપ ઝડપથી વજન ઉતારવા ઇચ્છતા હો તો ડાયટની સાથે એક્સરસાઇઝ અને  Apple Cider Vinegarનું સેવન કરી શકો છે. અનેક રિસર્ચનું તારણ છે કે, Apple Cider Vinegarના ગુણ  વજન ઝડપથી ઓછું કરે છે.

2/5
Apple Cider Vinegar વજન ઓછું કરવાામાં ખૂબ જ મદદગાર છે. આ સાથે Apple Cider Vinegarની બીજા અન્ય ફાયદા પણ શરીરને થાય છે. Apple Cider Vinegarને કોઇ પણ રીતે ડાયટમાં સામેલ કરીને વજન ઝડપથી ઉતારી શકાય છે.Apple Cider Vinegarમાં અનેક ગુણો છે.

3/5
Apple Cider Vinegar એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તે વજન ઓછું કરવામાં આપની મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ છે. તે પોષણ તત્વોથી ભરપૂર છે. તેને સલાડમાં મિક્સ કરીને કે ડ્રિન્કની રીતે લઇ શકાય છે. તેના નિયમિત સેવનથી વજન ઝડપથી ઉતરે છે. Apple Cider Vinegar શરીરની ચરબીને બર્ન કરે છે.

4/5
Apple Cider Vinegarના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. Apple Cider Vinegarમાં મોજુદ એસિ઼ડ ભૂખને શાંત કરે છે. જેથી વધુ ખોટુ અનહેલ્થી ફૂડ ખાવાની ઇચ્છા નથી થતી. હાઇ બ્લડ શુગર લેવલ વજન વધારે છે. Apple Cider Vinegar હાઇ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરે છે.

5/5
Apple Cider Vinegar વજન ઉતારવાની સાથે અર્થરાઇટિસ, યૂટીઆઇ,ડેન્ડર્ફ,યીસ્ટ ઇન્ફેકશન, એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે. ઉપરાંત સાંધાના દુખાવામાં પણ ઔષધનું કામ કરે છે. Apple Cider Vinegarને સવારે ખાલી  લેવાથી ફાયદો થયા છે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં 2 ચમચી Apple Cider Vinegar  ઉમેરો સવારે અને રાત્રે સુતા પહેલા લેવાથી ફાયદો થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

ABP Premium

વિડિઓઝ

Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચારBZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોતSouth Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

Embed widget