શોધખોળ કરો

PM US VISIT: વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ, જાણો, PM મોદી દેશ માટે શું લાવ્યાં?

pm નરેન્દ્ર મોદી-જો બાઇડન

1/6
વડાપ્રધાન મોદી આજે અમેરિકાના પ્રવાસથી પરત સ્વદેશ ફર્યો. એરપોર્ટ  PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. અમેરિકાથી એક હાથ ખાલી  તો બીજા હાથ ભરેલો લઇને અમેરિકાથી પરત ફર્યાં છે.

2/6
અફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં.  જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.

3/6
પીએમ મોદીની કંપનીનના સીઇઓ સાથેની બેઠક સકારાત્મક રહી. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આ મુદ્દે વિસ્તારથી જાણકારી આપી શકે છે. અમેરિકાએ કોરાબારના ક્ષેત્રે સહયોગનો ભરોસો આપ્યો છે.

4/6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુમાન મુજબ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ફોરમથી લઇને ક્વોડ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની ચર્ચા દરમિયાન દેશ સંબંધિત ચિંતાઓને મજબૂતીથી શેર કરી હતી. પીએમ મોદીએ આતંકવાદ કટ્ટરવાદને લઇને તેમનો પક્ષ મૂક્યો હતો

5/6
પાકિસ્તાનની અફઘાનિસ્તામાં વધી રહેલી દખલના કારણે ભારતની વધતી જતી ચિંતાને પણ પીએમ મોદીએ રજૂ કરવાની સાથે આ આતંકવાદના જોખમથી પણ લોકોને સાવધાન કર્યાં હતા.

6/6
દક્ષિણ ચીન સાગરનું નામ લઇને કંઇક ચર્ચા નથી થઇ. અમેરિકા, ઓસ્ટ્રેલિયા,જાપાન, ભારતના ફોરમે એશિયા પ્રશાંત  વિસ્તારને લઇને વક્તવ્ય આપ્યું હતું. સુરક્ષા અને સ્વતંત્ર પરિવહન તથા આંતરરાષ્ટ્રી કાયદા પાલન પર પણ ભાર મૂકવામાં આવ્યો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ

Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Embed widget