શોધખોળ કરો
આ દેશમાં છ મહિના બાદ ખુલ્યુ લૉકડાઉન તો લોકો ખુશીમાં ને ખુશીમાં રસ્તાં પર ઉતરીને એકબીજાને કરવા લાગ્યા કિસ, ખુબ નાંચ્યા ને કરી સ્ટ્રીટ પાર્ટી, જુઓ Photos....

Street_Party
1/6

Street Party: દુનિયાના કેટલાય દેશોમાં કોરોનાના કારણે સખત પાબંદીઓ લગાવવામાં આવી છે. આવામં એક દેશમાંથી એવી તસવીરો સામે આવી રહી છે, જે ચોંકાવનારી છે. તસવીરો એટલી બધી જિંદાદિલી છે કે લોકો દુઆ કરી રહ્યાં છે કે તેમના દેશમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, અને લોકો ખુશ છે.
2/6

કોરોના વાયરસના ફેલાવવાના કારણે સ્પેનમાં લૉકડાઉન લગાવવામા આવ્યુ હતુ, આ લૉકડાઉન લગભગ છેલ્લા છ મહિનાથી યથાવત હતુ, હવે ત્યાં સરકારે આ લૉકડાઉનમાંથી લોકોને મુક્તિ આપી છે. આ સાથે જ લોકો રસ્તાં પર ઉતરીને જશ્ન મનાવવા લાગી ગયા છે. જુઓ તસવીરો....
3/6

આ વાયરલ તસવીરો સ્પેનની છે. અહીં રસ્તાં પર લોકો જશ્ન મનાવી રહ્યાં છે. કેમકે છ મહિના બાદ દેશમાં લૉકડાઉનને ખતમ કરવામાં આવ્યુ છે.
4/6

દેશમાં લૉકડાઉન ખતમ થવાની જાહેરાતથી લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને સસ્તા પર સ્ટ્રીટ પાર્ટી કરવા લાગ્યા હતા. લોકો ખુશીમાં ને ખુશીમાં રસ્તાં પર ઉતરીને એકબીજાને કરવા લાગ્યા કિસ, ખુબ નાંચ્યા ને કરી સ્ટ્રીટ પાર્ટી,
5/6

લોકો એટલી હદે ખુશ હતા કે, સસ્તા પર કપલ એકબીજાને લિપલૉક કિસ કરતા પણ દેખાયા. આ તસવીરો હવે પુરજોશમાં વાયરલ થઇ રહી છે.
6/6

સ્થાનિક મીડિયા પ્રમાણે લોકો ખુશીમાંને ખુશીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ ભૂલી ગયા. જોકે, બાદમાં ભીડને હટાવવા માટે પોલીસે દખલગીરી કરવી પડી હતી.
Published at : 12 May 2021 12:15 PM (IST)
આગળ જુઓ
Advertisement