શોધખોળ કરો
ધોનીના 'કૈલાશપતિ' ફાર્મહાઉસની કિંમત અધધધ.. જુઓ અંદરની સુંદર તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે કોઈની ઓળખ પર નિર્ભર નથી.

Dhoni's 'Kailashpati' Farmhouse
1/6

આખી દુનિયામાં એમ એસ ધોનીના લાખો ચાહકો છે.
2/6

આજે અમે તમને ધોનીના સુંદર ફાર્મ હાઉસ 'કૈલાશપતિ'ની કેટલીક સુંદર તસવીરો બતાવીશું.
3/6

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવા ફાર્મ હાઉસની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે.
4/6

જ્યાં તે ધમાલ-મસ્તીથી દૂર પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે.
5/6

આપને જણાવી દઈએ કે ધોનીને પ્રકૃતિની નજીક રહેવું પસંદ છે.
6/6

આ જ કારણ છે કે તેણે રાંચીમાં પોતાનું ફાર્મ હાઉસ આવી જ રીતે બનાવ્યું છે.
Published at : 08 Jul 2023 03:46 PM (IST)
આગળ જુઓ
Advertisement