શોધખોળ કરો
IPL 2021: CSK જીતતાં જ સાક્ષી-રિવાબા ખુશીથી ઝુમી ઉઠ્યા, આ રીતે પડાવી તસવીરો
તસવીર સૌજન્યઃ ટ્વીટર
1/5

ધોનીની કેપ્ટનશશિપમાં સીએસકે વધુ એક વખત આઈપીએલ વિજેતા બન્યું હતું. ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. CSKની જીત બાદ ખેલાડીના પરિવારજનો મેદાનમાં આવ્યા હતા.
2/5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ આઈપીએલ 2021ની ફાઈનલ મુકાબલો નીહાળવા મેદાન પર ઉપસ્થિત રહ્યા હતા.
3/5

કોલકાતાની વિકેટો પડવાની સાથે અને ચેન્નઈ વિજેતા બનતાં જ ધોનીની પત્ની સાક્ષી ખુશીથી ઝૂમી ઉઠી હતી.
4/5

ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ પત્ની સાથે યાદગાર તસવીર ખેંચાવી હતી.
5/5

ધોની અને રૈના તેમના પરિવારજનો સાથે. (તમામ તસવીર સૌજન્યઃ સીએસકે ટ્વીટર)
Published at : 16 Oct 2021 10:50 AM (IST)
આગળ જુઓ
Advertisement