શોધખોળ કરો

ODI Cricket: 5 જાન્યુઆરી 1971 એ રમાઇ હતી પહેલી વનડે મેચ, તસવીરોમાં જુઓ 52 વર્ષની સફરની ખાસ તસવીરો......

5મી જાન્યુઆરી 1971એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી, વનડે ક્રિકેટના આ 52 વર્ષમાં શું શું બન્યુ, જાણો અહીં ફેક્ટ્સ...

ફાઇલ તસવીર

1/9
ODIs Records: 5મી જાન્યુઆરીની દિવસે એટલે કે તે એ દિવસ હતો જ્યારે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર વનડે મેચ રમાઇ હતી, આ વાતને 52 વર્ષ પુરુ થઇ ચૂક્યા છે. 5મી જાન્યુઆરી 1971એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી, વનડે ક્રિકેટના આ 52 વર્ષમાં શું શું બન્યુ, જાણો અહીં ફેક્ટ્સ...

2/9
5 જાન્યુઆરી, 1971એ રમાયેલી પહેલી વનડે મેચને લઇને અત્યાર સુધી આ 52 વર્ષોમાં કુલ 4499 વનડે મેચો રમાઇ ચૂકી છે.

3/9
વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે, આ ટીમે 975 વનડે મેચો રમી છે, આમાં આ ટીમને 592 મેચોમાં જીત, 340 મેચોમાં હાર અને 9 મેચોમાં ટાઇનો સામનો કરવો પડ્યો છે. 34 મેચોમાં પરિણામ આવ્યુ નથી. આ ટીમ સૌથી વધુ વાર (5) વનડે વર્લ્ડકપ પણ જીતી ચૂકી છે. આ ટીમે બે વાર ચેમ્પીયન ટ્રૉફી પણ પોતાના નામે કરી છે.

4/9
ભારતીય ટીમે સૌથી વધુ વનડે મેચો રમી છે, ટીમ ઇન્ડિયાએ કુલ  1020 વનડે મેચો રમી, આમાં 532 મેચોમાં જીત, અને 436 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની 9 મેચો ટાઇ રહી અને 43 મેચોમાં કોઇ પરિણામ આવ્યુ નથી. ભારતીય ટીમ બે વાર વનડે વર્લ્ડકપ જીતી ચૂકી છે અને એકવાર ચેમ્પીયન ટ્રૉફી પોતાના નામે કરી ચૂકી છે.

5/9
સચીન તેંદુલકર વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનારો એકમાત્ર ખેલાડી છે, તેને 463 વનડે મેચોમાં 18,426 રન બનાવ્યા છે. અહીં બીજા નંબર પર  કુમાર સાંગાકારા (14,234) અને ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ (13,704) છે.

6/9
વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકર્ડ પણ સચીન તેંદુલકરના નામે નોંધાયેલો છે. તેને 49 સદી ફટકારી છે, અહીં બીજા નંબર પર વિરાટ કોહલી (44) અને ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ (30) છે.

7/9
વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ફટકાર્યા છે, તે 351 છગ્ગાની સાથે આ લિસ્ટમાં ટૉપ પર છે.

8/9
શ્રીલંકાના સ્પીનર મુથૈયા મુરલીધર સૌથી વધુ વિકેટો લેવારો બૉલર છે. તેના નામે 534 વિકેટો નોંધાયેલી છે. અહીં બીજા નંબર પર પાકિસ્તાની ફાસ્ટ બૉલર વસીમ અકરમ (502) અને ત્રીજા નંબર પર વકાર યૂનિસ (416) નું નામ આવે છે.

9/9
શ્રીલંકાના ફાસ્ટ બૉલર ચામિન્ડા વાસના નામે વનડેમાં સર્વશ્રેષ્ઠ બૉલિંગનો રેકોર્ડ નોંધાયેલો છે. તેને 2001માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 19 રન આપીને 8 વિકેટો ઝડપી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Embed widget