શોધખોળ કરો
Mohammed Siraj: મોહમ્મદ સિરાજ કઈ ‘હસીના’ સાથે પડ્યો નજરે, સુરેશ રૈના પણ થયો ‘ચાહક’
Mohammed Siraj: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ એક સુંદર મહિલા સાથે જોવા મળી રહ્યો છે.

મોહમ્મદ સિરાજ અને જ્વાલા ગુટ્ટા
1/5

મોહમ્મદ સિરાજ મેદાન પર બેટ્સમેનોના સ્ટંપ ઉડાડવા માટે જાણીતો છે. સિરાજના સ્વિંગ થતા બોલ બેટ્સમેનોને પીચ પર ઊભા રહેવા દેતા નથી.
2/5

પરંતુ મેદાનની બહાર સિરાજની એક તસવીરે સૌના હોશ ઉડાવી દીધા., સિરાજની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે એક મહિલા સાથે જોવા મળી રહ્યો છે.
3/5

જોકે સિરાજને શ્રેણીની બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. સિરાજની જગ્યાએ મુકેશ કુમારને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી હતી.
4/5

તમને જણાવી દઈએ કે સિરાજ સાથે જોવા મળેલી મહિલાનું નામ જ્વાલા ગુટ્ટા છે, જે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી છે.
5/5

સિરાજ અને જ્વાલાને મેનેજ કરનારા સ્પોર્ટ્સ એજન્ટ બસંત જૈને બંનેની તસવીર શેર કરી છે. આ દિવસોમાં સિરાજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે.
Published at : 07 Feb 2024 08:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
