શોધખોળ કરો
CWG 2022 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઇટલિફટર્સનો દબદબો, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા, જુઓ Photos
India in Commonwealth Games 2022 : કોમનવેલ્થ ગેમ્સનો બીજો દિવસ ભારત માટે ખાસ રહ્યો.

Indian weightlifters in Commonwealth Games 2022
1/5

કોમનવેલ્થ ગેમ્સ-2022નો બીજો દિવસ ભારત માટે ખાસ રહ્યો.
2/5

બીજા દિવસે ભારતને 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ 3 મેડલ મળ્યાં છે.
3/5

ભારતના યુવા લિફ્ટર સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું.
4/5

ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 kg વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
5/5

વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ વિમેન્સ 49 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
Published at : 30 Jul 2022 10:58 PM (IST)
આગળ જુઓ
Advertisement