શોધખોળ કરો
કયા ભારતીય ક્રિકેટરના કારણે થઇ હતી શિખર ધવન અને આયેશાની મુલાકાત, જાણો બન્નેની લવ સ્ટૉરી ને લગ્નની કહાની..........

Shikhar_Dhawan
1/10

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ધૂરંધર ઓલરાઉન્ડર શિખર ધવન પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી ગયો છે. શિખર ધવન અને તેની પત્ની આયેશાએ અચાનક છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
2/10

શિખર ધવન અને આયેશાની જોડી પાવરફૂલ કપલ્સમાં સામેલ છે, સાથે જ આ જોડીની ઘણુ મોટુ ફેન ફોલોઇંગ પણ છે. આવામાં તલાકની જાહેરાત બાદ દરેક શિખર અને આયેશાને હેપ્પી મેરેજની તસવીરો જરૂર જોવાનુ પસંદ કરશે.
3/10

જાણકારી માટે બતાવીએ છીએ શિખર ધવને આની ઓફિશિયલ પુષ્ટી નથી, પરંતુ આયેશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ઇમૉશનલ પૉસ્ટ દ્વારા આની જાણકારી આપી.
4/10

શિખર ધવન અને આયેશા વર્ષ 2012માં શિખ રીતિ રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા હતા. બન્નેનો 9 વર્ષનો એક દીકરો પણ છે, જેનુ નામ જોરાવર છે.
5/10

શિખર ધવન અને આયેશા ફેસબુક દ્વારા મળ્યા, બન્નેને મળાવવામાં ભારતીય ટીમના સ્ટાર અનુભવી ખેલાડી સ્પિનર હરભજન સિંહનો મુખ્ય રૉલ રહ્યો. જેને ટર્બનેટરના ફેસબુક એકાઉન્ટ પર આયેશાની તસવીર જોઇને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
6/10

આ પછી બન્ને એકબીજા સાથે ચેટ કરવા લાગ્યા એકદમ નજીક આવ્યા, અને બાદમાં મામલો લગ્ન સુધી પહોંચી ગયો હતો.
7/10

આયેશાની માં બંગાળી છે, જ્યારે પિતા ઓસ્ટ્રેલિયન હતા. આયેશાના પેરેન્ટ્સ ભારતમાં જ મળ્યા હતા, પરંતુ લગ્ન બાદ તે ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. આયેશાનો જન્મ ભારતમાં થયો છે.
8/10

શિખર ધવનના લગ્નની આ તસવીરો તમે દુલ્હે રાજાને દોસ્ત રોહિત શર્મા સાથે જોઇ શકો છો.
9/10

શિખર ધવનના લગ્નની આ તસવીરો
10/10

શિખર ધવનના લગ્નની આ તસવીરો
Published at : 08 Sep 2021 10:55 AM (IST)
આગળ જુઓ
Advertisement