સોનાની રાખડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો છે. સોનાની રાખડીની કિંમત રૂપિયા 50,000થી રૂપિયા 70,000 છે.
2/5
3/5
રાખડી ખરીદવા આવેલી એક બહેને જણાવ્યું કે, “આ રાખડી તેના ભાઇને નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિ બનાવવામાં મદદ કરશે.”
4/5
સોનાની રાખડી હાથ પર બાંધીને જોઈ રહેલા કસ્ટમર.
5/5
સુરતઃ રવિવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ગુજરાતના સુરતમાં એક જ્વેલર્સ દ્વારા અનોખી રાખડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્વેલર્સ દ્વારા અનેક રાજનેતાઓના ચહેરાવાળી સોનાની રાખડી બનાવીને વેચવામાં આવી રહી છે.