શોધખોળ કરો

Cricket Retirement: આ ઘાતક બેટ્સમેને માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, કારણે છે ઇમૉશનલ

ટેસ્ટિંગ દરમિયાન બેન વેલ્સને એરિથમોજેનિક રાઇટ વેન્ટ્રિક્યૂલર કાર્ડિયોમાયોપેથી (ARVC) હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે ભારે વર્કઆઉટ કરવામાં અસમર્થ હતા

Gloucestershire Ben Wells Retirement: ખેલાડીઓ ઘણીવાર 35 વર્ષની આસપાસ ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લઈ લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના એક ખેલાડીએ 23 વર્ષની ઉંમરે પ્રૉફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હકીકતમાં, ગ્લૉસ્ટરશાયર તરફથી રમતા ઇંગ્લેન્ડના બેન વેલ્સને 23 વર્ષની ઉંમરમાં ક્રિકેટને અલવિદા કહેવાની ફરજ પડી હતી. વેલ્સને હૃદયની ગંભીર બિમારી હોવાનું નિદાન થયા બાદ આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો હતો.

ટેસ્ટિંગ દરમિયાન બેન વેલ્સને એરિથમોજેનિક રાઇટ વેન્ટ્રિક્યૂલર કાર્ડિયોમાયોપેથી (ARVC) હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે ભારે વર્કઆઉટ કરવામાં અસમર્થ હતા. આ બિમારીની જાણ થતાં જ બેન વેલ્સે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો.

બેન વેલ્સના નિર્ણય અંગે ગ્લુસેસ્ટરશાયર કાઉન્ટી ક્લબે તેના માટે સોશિયલ મીડિયા પર એક પૉસ્ટ કરી, જેમાં લખ્યું, "બેન વેલ્સની પ્રૉફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાતથી ગ્લૉસ્ટરશાયર ખૂબ જ દુઃખી છે."

આગળ લખવામાં આવ્યું હતું કે, "નિયમિત તપાસ બાદ, બેન વેલ્સને હૃદયની બિમારી હોવાનું નિદાન થયું હતું અને તે રમવાનું ચાલુ રાખવામાં અસમર્થ છે. ગ્લૉસમાં દરેક વ્યક્તિ બેન વેલ્સ માટે દિલથી દુખી છે અને તેને સંપૂર્ણ સમર્થન આપે છે."

ગ્લૉસેસ્ટરશાયરના એક રિલીઝમાં બેન વેલ્સે કહ્યું: "દુર્ભાગ્યવશ, આનો અર્થ એ છે કે મારે તાત્કાલિક અસરથી વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડશે અને આગામી અઠવાડિયામાં ડિફિબ્રિલેટર ઇમ્પ્લાન્ટ કરાવવાની જરૂર પડશે. તે ગમે તેટલું મુશ્કેલ હોય, આ તપાસે મારું જીવન બદલી નાખ્યું છે. અને હું આશા છે કે સમય જતાં હું તેને તે પ્રકાશમાં જોઈ શકીશ."

તેને વુધમાં કહ્યું - આ ઉતાર-ચઢાવનો સફર રહ્યો. 18ની ઉઁમરમાં કૉન્ટેક્ટ ના મળવાથી 21 વર્ષમાં ગ્લૉસ્ટરશાયરની સાથે મોકો મળવા સુધી. કેટલીય મોટી સર્જરીથી ડીલ કરતાં અને પોતાના પહેલા અને એકમાત્ર પ્રૉફેશનલ શતકની સાથે કેરિયરનો અંત કરવો જ હવે મારી છેલ્લી ઇનિંગ છે. 

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget