શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાની બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણીયે, ભારતને જીતવા 192 રનનો ટાર્ગેટ 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ 191 રનના સ્કોર પર વર્લ્ડકપ 2023માં ભારત સામેની મેચમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અમદાવાદમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર  પ્રદર્શન કર્યું હતું.

India vs Pakistan World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમ 191 રનના સ્કોર પર વર્લ્ડકપ 2023માં ભારત સામેની મેચમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અમદાવાદમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર  પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે અડધી સદી ફટકારી હતી. મોહમ્મદ રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાનની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી નહી

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42.5 ઓવરમાં 191 રન બનાવ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો 41 રનના સ્કોર પર લાગ્યો હતો. શફીક 20 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈમામ ઉલ હક 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ અને શફીકના આઉટ થયા બાદ કેપ્ટન બાબર આઝમ અને રિઝવાને  ઈનિંગ સંભાળી હતી.  જોકે બંનેએ ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી શક્યા નહી.  બાબરે 58 બોલમાં 50 રન બનાવ્યા હતા. રિઝવાને 49 રન બનાવ્યા હતા. રિઝવાને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાનના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણીયે 

બાબર અને રિઝવાનના આઉટ થયા બાદ ટીમ પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઈફ્તિખાર અહેમદ 4 રન બનાવીને આઉટ થયો હતો. શાદાબ ખાન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ રિઝવાન 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હસન અલી 12 રન બનાવીને આઉટ થયો હતો, શાહીન આફ્રિદી 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ.  

ભારતની પ્લેઇંગ ઇલેવન 

શુભમન ગીલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ 

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન 

અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  આઠ લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન

PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ

Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  આઠ લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન
PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન

Varanasi: PM મોદીએ વારાણસીથી ત્રીજી વખત ભર્યું ઉમેદવારી ફોર્મ, જાણો કોણ કોણ થયું સામેલ?

Indian Team Head Coach: ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ મંગાવી અરજીઓ

બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો આંચકો, દર વર્ષે 91 હજાર વિદ્યાર્થીઓએ બ્રિટન છોડવું પડશે!

Embed widget