શોધખોળ કરો

Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ

Ranji Trophy: રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીર વિરુદ્ધ બરોડા મેચ ખોટા કારણોસર સમાચારમાં છે. જાણો આ મેચમાં કોના પર પિચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે?

Pitch Fixing in Ranji Trophy: રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીર વિરુદ્ધ બરોડા મેચ ખોટા કારણોસર સમાચારમાં આવી છે. આ મેચ વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં ત્રીજા દિવસના અંત સુધીમાં બરોડાએ 2 વિકેટના નુકસાને 58 રન બનાવી લીધા હતા. બરોડાને જીતવા માટે હજુ 307 રન બનાવવા પડશે. હવે જમ્મુ અને કાશ્મીર ટીમ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે બરોડા ટીમે પિચ સાથે ચેડાં કર્યા છે. આ કારણોસર ત્રીજા દિવસની રમત મોડી શરૂ થઈ.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ ઘટના ગયા શનિવારે બની હતી જ્યારે જમ્મુ અને કાશ્મીરના કોચ અજય શર્માએ જોયું કે પહેલા બે દિવસની સરખામણીમાં પિચનો રંગ બદલાઈ ગયો છે. ટીમે આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ બરોડા મેનેજમેન્ટે આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા બરોડા માટે જ રમે છે.

બધા આરોપો પાયાવિહોણા છે
બરોડા ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને ટાંકીને જણાવ્યું હતું કે,  "જમ્મુ અને કાશ્મીરના કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. મેદાન ભીનું હતું, ઠંડી ઋતુના કારણે પીચ ભીની હતી અને ઘાસ ભીનું હતું. અમ્પાયરનો પણ આ જ અભિપ્રાય હતો.  જેણે પણ ક્રિકેટ રમી છે તે સમજે છે કે ઠંડા હવામાનમાં પિચ ભેજવાળી હોય છે, તેથી તેને સૂકવવામાં વધુ સમય લાગે છે.

આ અધિકારીએ વધુમાં કહ્યું કે ક્યારેક મેચ શરૂ થવામાં વિલંબ થાય છે, પરંતુ તેને પિચ ફિક્સિંગ કહેવું અને તેના માટે એસોસિએશનને દોષ આપવો બિલકુલ સ્વીકાર્ય નથી. અમે આ બાબતે BCCI ને ફરિયાદ કરીશું.

તમને જણાવી દઈએ કે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીતથી જમ્મુ અને કાશ્મીર પોતાના ગ્રુપમાં ટોચ પર રહી શકે છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે બરોડાને આ જીતની ખૂબ જ જરૂર છે.

આ પણ વાંચો...

Jasprit Bumrah Polly Umrigar Award: બુમરાહને BCCI એ આપ્યો પોલી ઉમરીગર એવોર્ડ, જાણો કેટલી મળી પ્રાઈઝ મની 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત

સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

Embed widget