શોધખોળ કરો

IPL: ક્લૉઝિંગ સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ બિખેરશે જલવો, જાણો રંગા-રંગ કાર્યક્રમ વિશે........

બન્ને ખિતાબ માટે ફરી એકવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને થશે, એકબાજુ સંજૂ સેમસન હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યા હશે. 

IPL 2022 Closing Ceremony: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઇનલ મેચ આગામી 29 મેએ અમદાવાદમાં રમાશે. આ વખતે પહેલીવાર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ખિતાબી જંગ જામશે. બન્ને ટીમો આ સિઝનમાં દમદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે. બન્ને ખિતાબ માટે ફરી એકવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને થશે, એકબાજુ સંજૂ સેમસન હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યા હશે. 

પરંતુ ખાસ વાત છે કે, આઇપીએલ 2022ની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ (IPL 2022 Closing Ceremony)નુ આયોજન થશે. આમાં એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને સંગીતકાર એઆર રહેમાન (AR Rahman) ઉપરાંત ક્રિકેટ જગતની કેટલીય હસ્તીઓ અને આઇસીસીના અધિકારીઓ હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ફાઇનલ મેચ જોવા પહોંચી શકે છે. 

2018માં થયુ હતુ આયોજન 
આઇપીએલમાં લગભગ 4 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ક્લૉઝિંગ સેરેમની જોવા મળશે. આ મેચ શરૂ થયાના 50 મિનીટ પહેલા આયોજિત કવરામાં આવશે. આ પછી 8 વાગ્યાથી મેચ શરૂ થશેો. આયોજન દરમિયાન બીસીસીઆઇ ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષના જશ્નને બહુજ અનોખી રીતે મનાવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર વર્ષથી આઇપીએલનો આવો કોઇ કાર્યક્રમ નથી થયો. આ પહેલા છેલ્લીવાર વર્ષ 2018માં IPL ક્લૉઝિંગ સેરેમની આયોજિત થઇ હતી. 

ક્રિકેટ યાત્રાને બતાવવામાં આવશે -
અમદાવાદમાં લીગની 15મી સિઝનની ફાઇનલના ઠીક પહેલા આઇપીએલનુ સમાપન સમારોહ આયોજિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ક્લૉઝિસ સેરેમની 45 મિનીટની હશે. આના આયોજન માટે બોર્ડે એક એજન્સીને જવાબદારી સોંપી છે. સમાપન સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટની યાત્રાને પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનુ ટ્રેલર પણ લૉન્ચ થશે. આવુ પહેલીવાર બનશે જ્યારે ભારતીય ટેલિવિઝન પર ક્રિકેટ મેચ દરમિયાન કોઇ ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget