શોધખોળ કરો

IPL 2025: શું આશીષ નહેરા ગુજરાત ટાઈટન્સનો સાથ છોડશે? મોટી જાણકારી આવી સામે

Ashish Nehra: ગુજરાત ટાઇટન્સની માલિકીમાં ફેરફાર થયો હતો. ત્યારથી સતત એવી અટકળો ચાલી રહી હતી કે આશિષ નેહરા મુખ્ય કોચનું પદ છોડી દેશે, પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે.

Gujarat Titans, Ashish Nehra: તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચનું પદ છોડશે, પરંતુ શું આશિષ નેહરા ખરેખર મુખ્ય કોચનું પદ છોડવાના છે? જો કે આ અંગે મોટી માહિતી સામે આવી રહી છે. ગુજરાત ટાઇટન્સની માલિકીમાં ફેરફાર થયો હતો. ત્યારથી સતત એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આશિષ નેહરા મુખ્ય કોચનું પદ છોડી દેશે, પરંતુ હવે આ તમામ અટકળો અને અફવાઓ પર પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. જો કે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. 

મુખ્ય કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી રહેશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી રહેશે. આ ઉપરાંત સહાયક કોચ અને વિશ્લેષક પણ ગુજરાત ટાઇટન્સ પાસે રહેશે, પરંતુ બેટિંગ કોચમાં ફેરફાર થશે. ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ ગેરી ક્રિસ્ટન પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બન્યા છે. હાલમાં ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચની જગ્યા ખાલી છે. એવું માનવામાં આવે છે કે ગુજરાત ટાઇટન્સ IPL મેગા ઓક્શન પહેલા તેના બેટિંગ કોચિંગના નામની જાહેરાત કરી શકે છે. એવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોણ હશે ગુજરાત ટાઈટન્સ નવા બેટિંગ કોચ?           

IPLમાં ગુજરાત ટાઇટન્સની અત્યાર સુધીની સફર આવી રહી છે...    

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ IPL 2023માં પ્રથમ વખત રમી હતી. ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી તેને IPL 2023ની ફાઇનલમાં છેલ્લા બોલ પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જોકે,IPL 2024માં શુભમન ગિલની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ પહેલા હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડી દીધી હતી. હાર્દિક પંડ્યાને તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ દ્વારા સામેલ કરવામાં આવ્યો હતો.અને તેને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.       

આ પણ વાંચો : IND vs BAN: બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget