શોધખોળ કરો
Advertisement
Video: દર્શકે પાકિસ્તાની ખેલાડીને કહ્યું 20 રૂપિયાના પકોડા આપો, મળ્યો આવો જવાબ
પાક ઓફનર ફખર જમાન ફીલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટેન્ડ્સમાં રહેલ એક ફેને તેને 20 રૂપિયાના પકોડા લાવવાની વાત કહી.
લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમની વર્લ્ડકપ 2019માં ખરાબ શરૂઆત રહી છે. વેસ્ટઇન્ડીઝની ટીમે પાકને 7 વિકેટે કારમી હાર આપી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 21.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના વાબમાં વેસ્ટઇન્ડીઝની ટીમે 13.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. જોકે, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે મેચ દરમિયાન એક એવી ઘટના ઘટી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની ફીલ્ડિંગ દરમિયાન આ ઘટના ઘટી હતી.
પાક ઓફનર ફખર જમાન ફીલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટેન્ડ્સમાં રહેલ એક ફેને તેને 20 રૂપિયાના પકોડા લાવવાની વાત કહી. ફેનને કહ્યું, ‘ફખર ભાઈ, 20 રૂપિયાના પકોડા લાવો તો’. સારી વાત એ રહી કે ફખર જમાને આ વાત પર કોઈ ઉગ્ર પ્રતિક્રિયા ન આપી. તેણે પોતાના ફનને નિરાશન ન કર્યા અને તેમની આ કોમેન્ટ પર હસતા વાત ટાળી દીધી. ફખરે હાથથી મેચ પર ધ્યાન રાખવાનો ઈશારો કર્યો.This is epic crowd banter 😂 Someone shouted from the crowd, Fakhar bhai fakhar bhai 20 rs ke pakode leke aana 😂#CWC19 #fakharzaman #cricket pic.twitter.com/9KkhT3bZ3Y
— Hit wicket (@sukhiaatma69) June 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement