શોધખોળ કરો

Facebookને આ સમૃદ્ધ દેશની સરકારે ફટકાર્યો 15 કરોડ પાઉન્ડનો દંડ, જાણો ફેસબુકે શું કરી હતી ગરબડી

મેટા (Meta) પર લગભગ 15 કરોડ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીની સમસ્યા અહીં ખતમ નથી થતી.

Fine on Meta in Britain: ફેસબુક (Facebook) માટે છેલ્લા કેટલાક દિવસોથી કંઇક સારુ નથી થઇ રહ્યું. પહેલા અમેરિકા (America)માં એફટીસી (FTC) તરફથી તેના પર એકાધિકારને લઇને કેસ નોંધવામાં આવ્યો, આ પછી થોડાક દિવસો પછી યૂઝર્સ ઓછા થવાની ખબર આવી. 

હવે કંપની માટે નિરાશ કરનારી ખબર બ્રિટન (Britain)માંથી આવી છે. અહીં મેટા (Meta) પર લગભગ 15 કરોડ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીની સમસ્યા અહીં ખતમ નથી થતી. બ્રિટનના કૉમ્પિટિશન રેગ્યુલેટરે દંડની સાથે મેટા (Meta)ને પોતાના એક પ્લેટફોર્મને વેચવાનો આદેશ પણ કરી દીધો છે. જાણો શું છે આખા મામલો...........
 
આ કારણે થઇ કાર્યવાહી- 
રિપોર્ટ અનુસાર, મેટા (Meta)એ મે 2020માં 40 કરોડ ડૉલર ખર્ચ કરીને એનિમેટેડ ઇમેજ પ્લેટફોર્મ ગિફી (Giphy)ને ખરીદ્યુ હતુ. મેટાએ આ ડીલ બાદ તેના ડિજીટલ એડવર્ટાઇઝિંગ (Digital Advertising) પર થનારી અસરને ના બતાવ્યુ. આ મામલાને ગંભીર માનતા બ્રિટનની કૉમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) એ મેટા પર 15 કરોડ પાઉન્ડનો દંડ ફટકારી દીધો છે. એટલુ જ નહીં ઓથોરિટીનુ કહેવુ છે કે મેટા (Meta) ગિફી (Giphy)ને ચલાવવા માટે બધી જરૂરિયાતોને પુરી નથી કરી રહ્યું. આવામાં આ પ્લેટફોર્મને વેચવાનો આદેશ પણ ઓથોરિટીએ આપી દીધો છે. વળી, મેટા આ કાર્યવાહીથી ખુશ નથી. કંપનીનુ કહેવુ છે કે, આ ઠીક ફેંસલો નથી. જોકે અમે દંડ ભરી દેશુ. 

પહેલા પણ ભરવો પડ્યો છે દંડ- 
મેટા (Meta) પર સીએમએ (CMA) તરફથી આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર નથી થઇ. ઓથોરિટી આ પહેલા પણ મેટા પર દંડ ફટકારી ચૂકી છે. ઓક્ટોબર 2021માં ઓથોટિટીએ ફેસબુક (Facebook) પર લગભગ 5.05 કરોડ પાઉન્ડનો દંડ લગાવ્યો હતો, ઉલ્લેખનીય છે કે, ગયા એક અઠવાડિયુ કંપની માટે બરાબર નથી રહ્યું. થોડાક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવેલા ડેટા અનુસાર તેના યૂઝર્સ મોટી સંખ્યામાં ઓછા થયા છે. 

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget