શોધખોળ કરો

DoT ની મોટી કાર્યવાહી, 1 લાખ ફર્જી SMS થયા બ્લેકલિસ્ટ, મોબાઈલ યૂઝર્સને અપાઈ નવી વોર્નિંગ  

DoT એટલે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને 1 લાખથી વધુ ફર્જી SMS ટેમ્પલેટ્સને બ્લેકલિસ્ટ કર્યા છે.

DoT એટલે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને 1 લાખથી વધુ ફર્જી SMS ટેમ્પલેટ્સને બ્લેકલિસ્ટ કર્યા છે. ટેલિકોમ વિભાગની આ મોટી કાર્યવાહી TRAI દ્વારા ઓક્ટોબરમાં લાવવામાં આવેલા ફેક મેસેજ અને અનસોલિસ્ટેડ કોમ્યુનિકેશનના નવા નિયમો હેઠળ લેવામાં આવી છે. આ સિવાય ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઈલ યુઝર્સને સંચાર સાથી પોર્ટલ પર ફર્જી SMSની જાણ કરવાની ચેતવણી પણ આપી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના X હેન્ડલ દ્વારા મેસેજ ટેમ્પ્લેટ્સ પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી શેર કરી છે.

મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી 

DoTએ પોતાની પોસ્ટમાં મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી છે કે કોઈપણ બેંક કે સરકારી એજન્સી SMS દ્વારા તમારી અંગત માહિતી માંગતી નથી. જો તમને આવો કોઈ SMS મળે તો તરત જ સંચાર સાથી પોર્ટલ પર તેની જાણ કરો. આવા 1 લાખથી વધુ મેસેજ ટેમ્પલેટ્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. DoT એ પોતાની પોસ્ટમાં SBI બેંકના નામે આવતા નકલી SMSનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેથી યૂઝર્સ આવા મેસેજને અવગણી શકે.

નકલી મેસેજ અને કોલ રોકવાની તૈયારી

છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ રેગ્યુલેટર અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ફર્જી કૉલ્સ અને સંદેશાઓને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં ટેલિકોમ ઓપરેટર્સને નેટવર્ક સ્તરે આવા કૉલ્સ અને સંદેશાઓને બ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, તમામ ટેલીમાર્કેટિંગ સંસ્થાઓને વ્હાઇટલિસ્ટમાં પોતાને રજીસ્ટર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેમના દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓ વપરાશકર્તાઓ પ્રાપ્ત કરી શકે. આટલું જ નહીં, ટ્રાઈએ મેસેજ ટ્રેસીબિલિટીનો નિયમ પણ લાગુ કર્યો છે, જેના હેઠળ તે જાણી શકાય છે કે મેસેજ ક્યાંથી આવ્યો છે.

ટેલિકોમ કંપનીઓ પર દંડ

તાજેતરમાં, TRAI એ તમામ ટેલિકોમ ઓપરેટર્સ પર નકલી કોલ રોકવામાં અસમર્થ હોવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરે અત્યાર સુધીમાં ટેલિકોમ કંપનીઓ પર 142 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ આ દંડની રકમ આ કંપનીઓની બેંક ગેરંટીમાંથી ચૂકવવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને સૂચના આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget