શોધખોળ કરો

Year Ender 2023: વર્ષના સૌથી ખતરનાક પાસવર્ડ, જેને ક્રેક કરવામાં નથી લાગતો જરાપણ ટાઇમ

અત્યારે વર્ષ 2023નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2023 ચાલી રહ્યો છે, આ મહિનામાં વર્ષભરની ગતિવિધિઓની વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે

Year Ender 2023: અત્યારે વર્ષ 2023નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2023 ચાલી રહ્યો છે, આ મહિનામાં વર્ષભરની ગતિવિધિઓની વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે, એટલા માટે અમે તમારા માટે આ વર્ષના સૌથી ખતરનાક પાસવર્ડ્સ વિશેની માહિતી લઇને છીએ, અહીં એવા પાસવર્ડ વિશે બતાવવામાં આવી રહ્યું છે જેને ક્રેક થવામાં જરા પણ સમય લાગતો નથી. આ પાસવર્ડો નંબરો અને મૂળાક્ષરોમાંથી બનાવવામાં આવ્યા છે. આ પાસવર્ડ્સમાં કોઈ ખાસ કેરેક્ટર નથી અને તે ખૂબ જ સામાન્ય છે, જેના કારણે તે ક્રેક કરવામાં ખૂબ જ સરળ છે.

દેશના નામ પર રાખે છે યૂઝર્સ પાસવર્ડ 
ઈન્ટરનેટ યૂઝર્સ પણ તેમના દેશના નામનો પાસવર્ડ રાખે છે, જેમ કે જો તમે ભારતીય છો તો તમારો પાસવર્ડ India@123 હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સહિત વિશ્વમાં આ પ્રકારના પાસવર્ડ ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 'એડમિન' શબ્દ, જે સંભવતઃ એક પાસવર્ડ છે જેને લોકો બદલવામાં ડરતા નથી, આ વર્ષે ભારત અને અન્ય કેટલાક દેશોમાં સૌથી સામાન્ય પાસવર્ડ બની ગયો છે.

'પાસવર્ડ' હતો ગયા વર્ષે ટૉપ પર  
આ વર્ષે મોટાભાગના લોકોએ 'પાસવર્ડ'ને પોતાનો પાસવર્ડ બનાવ્યો છે. ભારતમાં યૂઝર્સ Pass@123 અથવા Password@123 નો સૌથી વધુ ઉપયોગ કરે છે. વિવિધ પ્લેટફોર્મ માટે ઈન્ટરનેટ યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સ વિશે જાણવા માટે  સંશોધકોએ વિવિધ ચોરી કરતા માલવેર દ્વારા ખુલ્લા કરાયેલા પાસવર્ડ્સના 6.6 TB ડેટાબેઝનું વિશ્લેષણ કર્યું, જેને નિષ્ણાતો લોકોની સાયબર સુરક્ષા માટે એક મોટો ખતરો માને છે. તેને એક ખતરો માને છે. સૌથી ડરામણી બાબત એ છે કે પીડિતોને કદાચ ખ્યાલ પણ ન હોય કે તેમનું કમ્પ્યુટર સંક્રમિત છે.

વિશ્વના સૌથી વધુ લોકપ્રિય પાસવર્ડ્સમાંથી લગભગ ત્રીજા (31 ટકા) પાસવર્ડ્સ સંપૂર્ણ રીતે સંખ્યાત્મક ક્રમથી બનેલા છે, જેમ કે '123456789', '12345', '000000' અને અન્ય રિપોર્ટ અનુસાર, આ વર્ષની વૈશ્વિક યાદીમાં 70 ટકા પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થઈ શકે છે. સંશોધકોએ સારી સુરક્ષા માટે પાસકીને પ્રમાણીકરણના નવા સ્વરૂપ તરીકે સૂચવ્યું. આ ટેક્નોલોજી ખરાબ પાસવર્ડને દૂર કરવામાં મદદ કરશે, જે યૂઝર્સને વધુ સુરક્ષિત બનાવે છે, એમ સ્માલકીસે જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget