શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આપણી ખબર: પેપરકાંડમાં માસ્ટરમાઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો, જુઓ ગુજરાતી ન્યુઝ
પેપર લીક મામલે પુરાવા સોંપાયા હોવાનું સામે આવ્યું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળને આધારભૂત પુરાવા આપ્યા છે. યુવરાજ સિંહે ન્યાયપૂર્વકની કામગીરી કરવા માટે માંગ કરી છે. પેપરકાંડમાં માસ્ટરમાઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. 10 ડિસેમ્બરે અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર નીકળયા હોવાનું સામે આવ્યું છે.
Tags :
Gujarati News Gujarat Ahmedabad Jayesh Patel Gujarat News Exam ABP News State Evidence ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Paperleak Strong Roomબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement