શોધખોળ કરો

વડોદરાઃ પોલીસ સ્ટેશનમાં જ પોલીસે હત્યાની આરોપી યુવતી સાથે સેક્સ માણ્યું, બીજા શું અત્યાચાર કર્યા? જાણો વિગત

1/6
આ રીતે અવારનવાર માર મારવાના કારણે હાથ ફુલી ગયો હોવાથી મીનેષ બહારથી બરફ લાવી હાથ પર ઘસ્યો હતો અને બાદમાં લાકડાની બેંચ પર સૂવડાવી ફરીથી માર માર્યો હતો. એ પછી મીનેષે તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેના કારણે તે પ્રેગનન્ટ થઈ ગઈ હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે.

2/6
મીનેષે મને જે રૂમમાં રાખી હતી તે રૂમમાંથી મહિલા કોન્સ્ટેબલને બહાર કાઢી દરવાજો અંદરથી બંધ કરી  લાકડી, પટ્ટો તેમજ પાઇપથી પગના તળીયે મારી હતી પગ અને હાથની આંગળીમાં ટાંકણીઓ પણ મારી હતી. મીનેષે તેમજ તેની સાથે આવેલા બે શખ્સોએ કરંટ પણ આપ્યા હતાં.

3/6
યુવતીને  બેંચ પર સુવડાવી માર મારવા ઉપરાંત કરંટ આપ્યો હોવાનો આક્ષેપ પણ યુવતીએ કર્યો છે. યુવતીએ જણાવ્યું હતું કે મીનેષ પેટ્રોલિંગમાં હોય ત્યારે અનેક વખત ઘેર આવી પાણી પીતો હોવાથી નામથી ઓળખું છું. હત્યાના આરોપમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે આ મીનેષ આવ્યો હતો.

4/6
વડોદરાઃ સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતી સાથે તપાસ કરનારા પોલીસે તપાસ દરમિયાન સેક્સ માણ્યું હતું ને  ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીએ આ અંગે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરતાં ઉષા રાડાએ આ મામલાને ગંભીરતાથી લઈ ફરિયાદ નોંધી હતી.

5/6
યુવતીના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રીમાન્ડ દરમિયાન યુવતી પર ભારે અત્યાચાર કરાયા હતા. હત્યાની તપાસ માટે પોલીસ સ્ટેશનમાં આવેલા એલસીબીના કોન્સ્ટેબલ મીનેષે તેમજ તેની સાથેના અન્ય બે માણસોએ પહેલાં બે દિવસ સુધી માર માર્યો હતો અને બાદમાં મીનેષે તેની સાથે સેક્સ માણ્યું હતું.

6/6
ઉષા રાડાએ આ કેસમાં નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ પણ કરી છે. યુવતીની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સંતરામપુર પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ ગઇ 29 મેની આસપાસ યુવતીની હત્યાના આરોપી તરીકે ધરપકડ કરાઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ

Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Embed widget