શોધખોળ કરો
BAOU વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે વિદ્યાર્થીઓએ કોઈ પણ કામ માટે નહીં ખાવો પડે ધક્કો
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કરતા અને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે , હવે વિદ્યાર્થીઓએ કોઈપણ કામ માટે અમદાવાદ આવવાની જરૂર નહીં પડે, સીધું જ તેમના નજીકના વિસ્તારના રિઝનલ સેન્ટર પર કામ પતાવી શકશે. રાજ્ય સરકાર હસ્તગત એકમાત્ર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર વર્ષે અંદાજે ૭૦ હજારથી ૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. જેમાં મુખ્યત્વે બી.એ, એમ.કોમ બી.એડ, ડિપ્લોમા અને અન્ય સર્ટિફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓની પ્રાથમિકતા રહેતી હોય છે. જોકે આ યુનિવર્સિટી નું વડુમથક અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે નિરમા યુનિવર્સિટી ની પાછળ ના ભાગે આવેલું છે જેથી અમદાવાદ સિવાય દૂરના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અહીં આવવુ અઘરું બની જતું હોય છે, જોકે હવે દૂરના અંતરિયાળ વિદ્યાર્થીઓ અહીં સુધી આવવું ન પડે તે માટે ભાવનગર, રાજકોટ, કચ્છ પાટણ, છોટા ઉદેપુરમાં રિઝનલ સેન્ટર સ્થાપશે.
અમદાવાદ

International Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Ahmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધ

Robbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળ

Ahmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકો

Ahmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement