શોધખોળ કરો
Advertisement
Gujarat Ministry | Ronak Patel | ગુજરાતમાં પેટાચૂંટણી જીતેલા પક્ષપલટુઓને મંત્રીમંડળમાં મળશે સ્થાન?
Gujarat Ministry | Ronak Patel | ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની અટકળો ચાલી રહી છે. ત્યારે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ સાથે ડિજિટલ પ્લેટ ફોર્મ પર ખાસ વાતચીત કરી હતી. તેમણે પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા હવે નવા પ્રદેશ પ્રમુખ તેમજ સંગઠનમાં ફેરફાર થવા પર ખાસ વાત કરી હતી. આ સાથે તેમણે મંત્રીમંડળમાં ફેરફાર અને મુખ્યમંત્રી હવે બદલાશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ પર પણ ખાસ વાત કરી હતી. અહીં જુઓ તેમણે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં કેવા ફેરફાર થઈ શકે છે, તેના પર વિસ્તૃત જવાબ આપ્યા હતા. જુઓ ખાસ અહેવાલ
ગુજરાત
Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી
ABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શન
Amreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત
Gujarat Rain | વહેલી સવારથી વરસાદનો પ્રારંભ | જુઓ કયા કયા જિલ્લામાં થઈ પધરામણી ?
Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement