શોધખોળ કરો
Advertisement
Gujarat Rain | છેલ્લા કલાકમાં 25 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ ખંભાળીયામાં સવા 9 ઇંચ વરસાદ
Gujarat Rain | દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં 24 કલાકમાં ખાબક્યો છે 10 ઈંચ વરસાદ. ધોધમાર ખાબકેલા વરસાદ ના પગલે બેહ ગામે આવેલ પ્રખ્યાત જુંગી વારા ધામ મંદિર આસ પાસ પાણી ભરાયા ના દ્રશ્યો આવ્યા સામે. મંદિર પરિસર તરફ જવાના રસ્તા પર તેમજ આસપાસની દુકાનોમાં પાણી ભરાયા. રસ્તામાં પાણી ભરાતા કેબિનેટ મંત્રી મુળુ બેરા ને મંદિર બહાર થી જ દર્શન કરવા પડ્યા. મંદિર સુધી જવાના રસ્તા તળાવ સમાન બન્યા.
હવામાન વિભાગની આગાહી. આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજ વીજ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી. કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી. જ્યારે સામાન્ય વરસાદની આગાહી બોટાદ સુરેન્દ્રનગર સુરત દમન નવસારી ભરૂચ ગામ તાપી દાદરા નગર હવેલીમાં. જુઓ ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
ગુજરાત
Navsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર
Valsad News । વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાં
Gujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ambaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement