શોધખોળ કરો

IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ

India vs New Zealand 1st Test: મેટ હેનરી અને વિલિયમ ઓ'રૉર્કની ઘાતક બોલિંગને કારણે ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રનમાં આઉટ કરી દીધી હતી. ઘરની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.

મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ'રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનો કામે લાગ્યા ન હતા અને 'તુ ચલ મેં આયા'ની તર્જ પર તમામ સ્ટાર્સ આઉટ થઈ ગયા હતા. ન્યુઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.

ગુજરાત વિડિઓઝ

IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ
IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ

ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...

ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gold Price | દિવાળી પહેલા સોનું ઓલટાઈમ હાઈ,  જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયોIND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટAmbalal Patel | બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ આવી રહી છે...17થી 23 ઓક્ટોબરે..| મોટી આગાહીSurat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
કેન્સર માત્ર કોશિકાઓના ગ્રોથથી જ નહીં પરંતુ વાયરસના કારણે પણ થાય છે, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર

Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી

એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ

Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો

Embed widget