શોધખોળ કરો
Advertisement
શિક્ષકો માટે પ્રાથમિક બાદ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો સમય સવારે કરવા આદેશ
પ્રાથમિક વિભાગ બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ (secondary-higher secondary school )નો સમય પણ સવારે કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આપેલા આદેશ બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો સમય સવારનો કરવામાં આવ્યો છે. જો કે આ સમય માત્ર શિક્ષકો (Teachers) માટે જ છે કારણ કે કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બોલાવવાના નથી. આ મામલે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે.
ગુજરાત
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement