શોધખોળ કરો
IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે રાજકોટમાં, આ હોટલમાં ક્રિકેટર્સ કરશે રોકાણ
IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. એને લઈ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે. આવતીકાલે 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને 12 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે,. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે. ખેલાડીઓના રોકાણને લઈ હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
આગળ જુઓ





















