શોધખોળ કરો
Advertisement
Rajkot News । રાજકોટ યાર્ડની ચૂંટણીને લઇને ફરી રાજકીય ગરમાવો
Rajkot News । રાજકોટ યાર્ડની ચૂંટણીને લઇને ફરી રાજકીય ગરમાવો
Rajkot News । રાજકોટ યાર્ડની ચૂંટણીને લઇને ફરી રાજકીય ગરમાવો, આગામી પાંચ જુલાઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન અને વાસ ચેરમેન માટે ભાજપના જ અગ્રણીઓમાં રાજકીય દાવ પેચ શરૂ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં મેન્ડેડ ચાલશે કે ફરી જયેશ રાદડિયા નું સૌરાષ્ટ્ર માં ચર્ચાઓ, નાફેડ અને ઇફકોની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે ભાજપ પણ ફૂંકી ફૂંકીને છાશ પીશે, વર્તમાન ચેરમેન જયેશ બોઘરા રીપીટ થશે કે પછી નવા ચેરમેન તરીકે પરષોત્તમ સાવલિયા આવશે, વર્તમાન ચેરમેન જયેશ બોઘરા,જયેશ રાદડિયા જૂથના, પ્રદેશના અગ્રણીઓ આ બંનેમાંથી ત્રીજા વ્યક્તિને પણ ચેરમેન બનાવી શકે, પોતાના જૂથના ચેરમેન બને તે માટે રાજકીય દાવપેચ શરૂ થયા.
રાજકોટ
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર
Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ
Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement