શોધખોળ કરો
રાજકોટઃ આ વિસ્તારમાં દાયકા જૂના મકાનની ગેલેરી થઈ ધરાશાયી, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં દાયકા જૂના એક ઈમારતની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ છે. શુક્રવારની સાંજના સમયે આ ભાગ ધરાશાયી થયો હતો. ઘટના વખતે મકાનમાં 20 લોકો હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















