શોધખોળ કરો

Gujarat Agriculture News: રાજયના ખેતલક્ષી વીજધારકો માટે મોટા સમાચાર, સરકારે આ યોજનાની મુદતમાં કર્યો વધારો

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે, ઉપરાંત વધારાના વીજ લોડ પર દંડથી મુકિત આપવાની યોજનામાં 4 મહિનાનો વધારો કર્યો છે.

Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. રાજ્યના ખેડૂતોને રાહત આપતો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે, ઉપરાંત વધારાના વીજ લોડ પર દંડથી મુકિત આપવાની યોજનામાં 4 મહિનાનો વધારો કર્યો છે. કૃષિલક્ષી વીજ જોડાણમા વધારાનો વીજ ભાર નિયમિત કરવાની આ યોજનામાં ખેડૂત અરજદારોને તફાવતના ફિકસ સર્વિસ કનેકશન ચાર્જની ભરપાઈમાથી મુકિત આપવાની જોગવાઈ છે. આ યોજનાની મુદત 31 મે 2023 સુધી લંબાવાઈ છે.

શું છે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના-2022 અમલમાં મૂકી હતી. જે હાલમાં ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા હોય તે દરેક કક્ષાના ગ્રાહકને લાગુ પડશે અને અરજી કરી શકશે. અરજી પછી ઉર્જા વિભાગ દ્વારા સર્વે બાદ જો વીજ ભાર જાહેર કર્યો હોય તેના કરતા વધુ હશે તો એક માસમાં ગ્રાહકે નાણા ભરપાઇ કરવાના રહેશે. જો નિયત સમય મર્યાદામાં ગ્રાહક નાણા ભરપાઇ ના કરે તો તો યોજનાનો લાભ મળવી શકશે નહીં અને વીજ કંપની દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.  વીજ ભાર ચેક કર્યા પછી વાસ્તવિક વીજ ભાર વધુ હોય તો ગ્રાહકે વર્તમાન મોટી મોટરના બદલે કરારીત લોડ મુજબ નાની મોટર સ્થાપવાની રહેશે. નાની મોટર સ્થાપિત કર્યાની જાણ પણ ગ્રાહકે લેખિતમાં ટેસ્ટ રિપોર્ટ સાથે સબ ડિવિઝનને કરવાની રહેશે. જો ગ્રાહકનું વીજ કંપનીનું કોઇપણ લેણુ બાકી હશે તો તે યોજનાનો ગ્રાહક લાભ લઇ શકશે નહીં. તે ચૂકવ્યા પછી જ યોજનાનો લાભ અપાશે. કોર્ટ કેસ ચાલતો હશે તો લેણુ ચૂકવીને કોર્ટ કેસ પરત લેશે તો યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે. એક જ પોઇન્ટથી ગ્રાહક બે વીજ મોટર વાપરતા હોય તો વીજ ભાર વધારા સાથે બે મોટર વાપરવાની મંજૂરી અલગથી લેવી પડશે.  ભૂતકાળમાં જે કેસ આખરી થઇ ગયા હોય તેની આ યોજના હેઠળ સમીક્ષા થઇ શકશે નહીં. યોજના મુજબ ગ્રાહક માટે દરેક વીજ વિતરણ કંપની ખાતે એક મધ્યસ્થ  કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ

Government Schemes: દીકરીઓને બનાવો ખેડૂત, સરકાર દર વર્ષે આપશે 40,000 રૂપિયા, ખૂબ શાનદાર છે આ યોજના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget