શોધખોળ કરો

Onion: ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, જાણો ગુજરાત સરકારે કેટલા કરોડની સહાયની કરી જાહેરાત?

વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું  નિવેદન આપ્યું છે

ગાંધીનગરઃ લાલ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે પ્રતિ કિલો બે રૂપિયાની ભાવફેરની સહાયની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હાલમાં થયેલા કમોસમી વરસાદ અંગે સર્વે કરવાના આદેશ આપ્યો છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માવઠાના કારણે થયેલા નુકશાન અંગે સર્વે કરાવવાના આદેશ આપ્યા છે.

અન્ય રાજ્યમાં ડુંગળી મોકલનાર ખેડૂતને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સહાય આપવામાં આવશે. રેલવે મારફતે અન્ય રાજ્યમાં ડુંગળી મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સહાય અપાશે. તે સિવાય દેશ બહાર ડુંગળી નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 25 ટકાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અંદાજે બે લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્યમાં મોકલવા પર 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઇ છે. લાલ ડુંગળી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ સહાય તેમજ પ્રતિ કિલો વેચાણ પર પણ સહાયની જાહેરાત કરાઇ છે.

ખાવાના બટાકા પકવતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી સાથે સ્ટોરેજ માટે પણ સહાય અપાશે. બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકનાર ખેડૂતોને પ્રતિ કિલો એક રૂપિયાની સહાય, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય, રેલવે મારફતે બટાકા બીજા રાજ્યમા મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સહાય, બટાકા અન્ય દેશમાં નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકાની સહાય અપાશે. 600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય અપાશે. એપીએમસીમાં બટાકા વેચનાર ખેડૂતોને કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય કરાશે.

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં કાર રેસે લીધો 2 યુવકોનો જીવ , કારની સ્પીડ અંગે પોલીસે શું કહ્યું?
Ahmedabad People Protest: અમદાવાદમાં લોકોએ ઉધડો લેતા ધારાસભ્ય-કોર્પોરેટરે ચાલતી પકડી
Kutch Rescue : કચ્છના રાપરમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડેલા બાળકનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
Viral Video : નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની  જમીન પર પછાડી, બચકાં ભર્યા
Janmashtami gambling : શ્રાવણીયા જુગારમાં પોલીસને આવક થાય એટલે રેડ પાડીને છાતી ફુલાવો છો...
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
Embed widget