શોધખોળ કરો

અમદાવાદના યુવકને ઢાકાની યુવતી સાથે FB પર થયો પ્રેમ, રહેવા લાગ્યા લીવ-ઇનમાં, જાણો પછી શું આવ્યો વળાંક?

1/6
અમદાવાદઃ અમદાવાદના યુવક અને ઢાકાની યુવતીને ફેસબૂક પર પ્રેમ થયા પછી લીવ-ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જોકે, હવે આ રિલેશનશીપનો અંત આવતાં યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ યુવતીએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

2/6
પ્રેમસંબંધ ગાઢ બનતા બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને અમદાવાદમાં જ તેઓ લીવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યા હતા. પ્રિતેશે કામિનીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, કામિની સાથે સંબંધ બાંધ્યા પછી પ્રિતેશે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં કામિનીએ પ્રિતેશ સામે પોલીસ ફરિયાદ કરી હતી.

3/6
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદનો પ્રિતેશ(નામ બદલ્યું છે) થોડા સમય પહેલાં ઢાકાની કામિની(નામ બદલ્યું છે) સાથે ફેસબૂકથી સંપર્કમાં આવ્યો હતો. ફેસબૂક પર ચેટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. આ પછી બંને મળવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

4/6
People arકોર્ટે યુવતીને ચેતવી હતી કે, આ ફરિયાદ રદ્દ થયા બાદ એની આજીજી કોઈ નહીં સાંભળે. યુવતીએ કહ્યું, મારે દેશમાં પાછા જવું છે. ફરિયાદ રદ્દ થાય તો એ શાંતિથી જઇ શકશે. યુવતીની વિનંતીને માનીને કોર્ટે ફરિયાદ રદ્દ કરી હતી. e silhouetted as they pose with laptops in front of a screen projected with a Facebook logo, in this picture illustration taken in Zenica October 29, 2014. Facebook Inc warned on Tuesday of a dramatic increase in spending in 2015 and projected a slowdown in revenue growth this quarter, slicing a tenth off its market value. Facebook shares fell 7.7 percent in premarket trading the day after the social network announced an increase in spending in 2015 and projected a slowdown in revenue growth this quarter.  REUTERS/Dado Ruvic (BOSNIA AND HERZEGOVINA  - Tags: BUSINESS SCIENCE TECHNOLOGY BUSINESS LOGO)   - RTR4C0V2

5/6
યુવતીએ કોર્ટને જણાવ્યું હતું કે, સાહેબ, આ સંબંધમાં હવે કઇ રહ્યું નથી. હું મારા દેશમાં પાછી જવા ઈચ્છું છું. આ કેસ પેન્ડિંગ હશે તો મારે વારે વારે ફરિયાદી તરીકે જ્યારે કોર્ટ બોલાવે ત્યારે ભારત પાછા આવવું પડશે. જે સબંધ જ પૂરો થઈ ગયો છે ત્યારે એને લાગતું મારે કશુંય રાખવું નથી.

6/6
જોકે, કામિનીએ હવે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને પોતાના વતન ઢાકા પરત જવાનું વિચાર્યું છે, જેથી તેણે આ ફરિયાદ પરત લેવાનું વિચાર્યું હતું. જેથી આ ફરિયાદ રદ કરવા માટે આ ફરિયાદ રદ્દ કરવા યુવકે હાઇકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે યુવતીને પૂછ્યું કે, આ ફરિયાદ રદ્દ કરવામાં શા માટે સંમતિ આપી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget