શોધખોળ કરો

Jyeshtha Purnima 2024: જૂનની પૂર્ણિમાનું શા માટે આટલૂ વિશેષ મહત્વ માનવામાં આવે છે, તે ક્યારે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે?

જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત કરવાથી સૌભાગ્ય, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. પરિણીત મહિલાઓ માટે આ દિવસ ખાસ છે. 2024 માં આ વર્ષે જૂનમાં જ્યેષ્ઠ પૂર્ણિમા ક્યારે છે,તેની પૂજાની તારીખ અને સમય નોંધો.

Jyeshtha Purnima 2024: ધર્મ અને કર્મની દૃષ્ટિએ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા,નદી સ્નાન,ભગવાન સત્યનારાયણની કથાનું વાંચન અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની વિધિ છે.જો કે દરેક પૂર્ણિમા વિશેષ હોય છે, પરંતુ જ્યેષ્ઠ માસમાં આવતી પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજે સાવિત્રીને પોતાના પતિનું જીવન પાછું આપ્યું હતું. આ વર્ષે જૂન 2024માં જ્યેષ્ઠ માસની પૂર્ણિમા ક્યારે આવી રહી છે તેની ચોક્કસ તારીખ, શુભ સમય અને ધાર્મિક મહત્વ અહીં જાણો.

જૂન 2024 માં પૂર્ણિમા ક્યારે છે? (Jyeshtha Purnima 2024 Date)
21 અને 22 જૂન 2024 એમ બે દિવસે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા છે. પૂર્ણિમા બે દિવસની છે તેથી પ્રથમ દિવસે પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે પૂર્ણિમા પર સ્નાન કરીને દાન કરવાથી સત્કર્મની પ્રાપ્તિ થાય છે.

જુનની પૂર્ણિમા કેમ ખાશ છે? (Jyeshtha Purnima Significance)
સામાન્ય રીતે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા જૂન મહિનામાં આવે છે, જેને વટ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી-નારાયણની પૂજા સિવાય વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષની પૂજા કરે છે. વટ પૂર્ણિમા વ્રત પતિને સૌભાગ્ય, સુખ, સંપત્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ દાનની અસર જીવનભર રહે છે.

જ્યેષ્ઠ પૂર્ણિમા 2024 મુહૂર્ત (Jyeshtha Purnima 2024 Muhurat)

જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી શરૂ થાય છે - 21 જૂન 2024, સવારે 07.31 કલાકે
જ્યેષ્ઠ પૂર્ણિમા તિથી સમાપ્ત થાય છે - 22 જૂન 2024, 06:37 કલાકે
સ્નાન-દાન - સવારે 07.31 પછી
પૂજા મુહૂર્ત - 07.31 am - 10.38 am
લક્ષ્મી પૂજા મુહૂર્ત - 12.03 am - 12.43 am
ચંદ્રોદય - સાંજે 07.04 કલાકે

જ્યેષ્ઠ પૂર્ણિમા પર શું કરવું
પૂર્ણિમાના દિવસે ગંગા, નર્મદા અથવા કોઈપણ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે સૂર્યને અર્ઘ્ય ચઢાવો અને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગાયની સેવા કરવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget