શોધખોળ કરો

Best CNG Cars: આ CNG કારના દિવાના છે લોકો, કિંમત 8 લાખ રુપિયા

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે મોટાભાગના લોકો હવે સીએનજી અથવા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરે છે. ઈલેક્ટ્રિક વાહનો મોંઘા છે, તેથી જ લોકો CNG કારને તેમના સાથી તરીકે પસંદ કરે છે.

Best CNG Cars: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે મોટાભાગના લોકો હવે સીએનજી અથવા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરે છે. ઈલેક્ટ્રિક વાહનો મોંઘા છે, તેથી જ લોકો CNG કારને તેમના સાથી તરીકે પસંદ કરે છે. CNG વાહનોની ખાસ વાત એ છે કે તે તમને જબરદસ્ત માઈલેજ આપે છે. ભારતીય બજારમાં આવી જ કેટલીક શાનદાર CNG કાર છે જે લોકોને ખૂબ જ પસંદ છે. ચાલો જાણીએ આ CNG વાહનો વિશે.

Maruti Suzuki Fronx

મારુતિ સુઝુકીએ હાલમાં જ ભારતમાં તેની નવી કાર Frontex લોન્ચ કરી છે. આ કારને દેશમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ગ્રાહકોને આ કારમાં CNG વેરિઅન્ટ પણ મળે છે. કંપનીએ આ કારના CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8.41 લાખ રૂપિયા નક્કી કરી છે. તેની કિંમત 9.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, મારુતિ સુઝુકી Fronx  28.51 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે.  આ કાર Hyundai Exeter CNG સાથે સ્પર્ધા કરે છે.

Maruti Suzuki Brezza

મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય કાર બ્રેઝા માનવામાં આવે છે. કંપનીએ આ કારમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 103 PSની મેક્સ પાવર સાથે 137 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કારમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. CNG વેરિઅન્ટ 88 PS પાવર અને 121.5 Nm ટોર્ક જનરેટ કરે છે.

તે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. કંપનીએ આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8.29 લાખ રૂપિયા રાખી છે. જ્યારે ટોપ મોડલની એક્સ-શોરૂમ કિંમત 14.14 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીનું માનવું છે કે બ્રેઝાનું CNG વેરિઅન્ટ 25.51 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. 

Toyota Urban Cruiser Taisor 

Toyota Urban Cruiser Taisor ને કંપનીની પ્રીમિયમ SUV માનવામાં આવે છે. આ કારમાં અમેઝિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ કારની સીએનજી કિંમત 8.72 લાખ રુપિયા છે. 

રિબૈજ વર્ઝન હોવાને કારણે, અર્બન ક્રુઝર ટાઈસરની લગભગ તમામ બોડી પેનલ મારુતિ Fronx જેવી જ છે. જો કે, નાના તફાવતો સાથે, હનીકોમ્બ પેટર્નની નવી ડિઝાઇન કરેલી ફ્રન્ટ ગ્રિલ અને નવી ડિઝાઇન કરેલ ફ્રન્ટ બમ્પર ચોક્કસપણે અલગ દેખાય છે. એલઇડી ડીઆરએલમાં આગળના ભાગમાં 3 ક્યુબ્સને બદલે નવી  ડિઝાઇન છે. ટેલલાઇટ્સ પણ બદલવામાં આવી છે. આ સિવાય ટાઈસર નવા ડિઝાઈન કરેલા 16 ઈંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Embed widget