શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Union Budget 2024: બજેટ 2024માં ઈલેક્ટ્રિક વાહનોને મળ્યું પ્રોત્સાહન, મેક-ઈન-ઈન્ડિયા ઈવી પર ભારત સરકારનું ધ્યાન

Automobile Budget 2024: ભારત સરકારે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપ્યું છે. સરકારે EV બેટરી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો ન હતો. નાણામંત્રીએ પણ FAME III વિશે કંઈપણ ઉલ્લેખ કર્યો ન હતો. ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણ પર ખૂબ ભાર મૂકી રહી છે અને આ માટે પગલાં પણ લીધા છે.

સરકારનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો પર છે
ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણ માટે સરકારે લિથિયમ, કોપર અને કોબાલ્ટ પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આનાથી દેશમાં લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળશે. લિથિયમ આયન બેટરીના ઉત્પાદનમાં લિથિયમ અને કોબાલ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. આ તત્વો પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને યોગ્ય દિશા આપશે.

Union Budget 2024: બજેટ 2024માં ઈલેક્ટ્રિક વાહનોને મળ્યું પ્રોત્સાહન, મેક-ઈન-ઈન્ડિયા ઈવી પર ભારત સરકારનું ધ્યાન

હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો માટે કેટલું બજેટ?
આ બજેટ 2024-25 માં, દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવા અને આ વાહનોના મહત્તમ ઉત્પાદન માટે, ઓટો ઉદ્યોગ માટે લાવવામાં આવેલા કુલ બજેટમાંથી લગભગ અડધા રૂપિયા, 2,671 કરોડ આ વાહનો માટે રાખવામાં આવ્યા છે.

નિર્મલા સીતારમણે FY24 માં FAME II ના ખર્ચને બમણો કરીને રૂ. 5,172 કરોડ કર્યો હતો. FAME યોજના સૌપ્રથમ વર્ષ 2015માં લાગુ કરવામાં આવી હતી. આ યોજનાને કારણે, ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ વૃદ્ધિ ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં જોવા મળી છે.

ઇલેક્ટ્રિક કારની કિંમત કેમ વધારે છે?
સરકારનું કહેવું છે કે જો સબસિડીમાં ઘટાડો થશે તો ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ખાસ કરીને ટુ-વ્હીલર કેટેગરીમાં મોટો વધારો થશે. ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરીની કિંમત EV ઉત્પાદકો માટે એક પડકાર છે, કારણ કે નિયમિત વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં આ તફાવત છે. બેટરીએ ઇલેક્ટ્રિક વાહનોનો મુખ્ય ઘટક છે જેના કારણે નિયમિત વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોમાં તફાવત જોવા મળે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે

Embed widget