શોધખોળ કરો

ISRO Job: ઇસરોમાં પરીક્ષા વિના નોકરી મેળવવાની તક, તમારી પાસે હોવી જોઇએ ફક્ત આ ડિગ્રી

ISRO Job: ISROમાં સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે.

ISRO Recruitment 2024 Apply Online: ISROમાં સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. આ પોસ્ટ્સ માટે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC), તમિલનાડુએ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. આ અંતર્ગત મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ, સિવિલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ સહિત અનેક વિષયોમાં કુલ 100 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો તો તમે ISROની સત્તાવાર વેબસાઇટ isro.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 100 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવા માંગે છે તેઓએ 10 અને 11 ફેબ્રુઆરી, 2024 ના રોજ નિર્ધારિત વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.

આ પોસ્ટ્સ ભરવામાં આવશે

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે પોસ્ટની સંખ્યા – 41 પોસ્ટ્સ

ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે પોસ્ટની સંખ્યા – 44 જગ્યાઓ

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (નોન એન્જિનિયરિંગ) માટે પોસ્ટની સંખ્યા – 15 પોસ્ટ્સ

વોક-ઇન-ઇન્ટરવ્યુનો સંપૂર્ણ કાર્યક્રમ ISRO IPRC ભરતી નોટિફિકેશનમાં આપવામાં આવ્યો છે. તમે પોસ્ટ-વાઈઝ શિડ્યૂલ મુજબ વોલ-ઈન-ઈન્ટરવ્યૂમાં હાજરી આપી શકો છો.

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (એન્જિનિયરિંગ)-10 ફેબ્રુઆરી, 2024

ટેકનિશિયન એપ્રેન્ટિસ- 10 ફેબ્રુઆરી, 2024

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (નોન એન્જિનિયરિંગ) – 11 ફેબ્રુઆરી, 2024

ISRO ભરતી માટે જરૂરી લાયકાત

સ્નાતક એપ્રેન્ટિસ: ઉમેદવારો પાસે સંબંધિત એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં પ્રથમ વર્ગની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનમાં આને લગતી તમામ વિગતો જોઈ શકે છે.

ઈસરોમાં પસંદગી પામશો તો તમને સ્ટાઈપેન્ડ મળશે

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – રૂ. 9,000

ટેકનિશિયન એપ્રેન્ટિસ – રૂ 8,000

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (નોન એન્જિનિયરિંગ) – રૂ. 9,000

અન્ય માહિતી

ઉમેદવારો ઑફલાઇન મોડમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે અને 10-11 ફેબ્રુઆરી, 2024 ના રોજ નિર્ધારિત વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે.                 

Indian Army Bharti 2024 NCC Special Entry:  ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે આર્મીમાં નોકરી મેળવવા માટે આ એક મોટી તક છે. સેનાએ NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ભરતી માટેની અરજી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીએ પૂરી થવાની હતી, પરંતુ સેનાએ તેનો સમયગાળો વધારી દીધો છે. હવે ઉમેદવારો 8મી માર્ચ સુધી પોસ્ટ માટે ફોર્મ સબમિટ કરી શકશે. આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in ની મુલાકાત લેવી પડશે.

આર્મી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી દ્વારા કુલ 55 એસએસસી પોસ્ટ ભરવામાં આવશે. જેમાં પુરૂષો માટે 50 અને મહિલાઓ માટે 5 પોસ્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે માત્ર અપરિણીત પુરુષો અને સ્ત્રીઓ જ આ પદો માટે અરજી કરવા પાત્ર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget