શોધખોળ કરો

NEET PG 2024: હવે NEET PGની પરીક્ષા 15મી જુલાઈએ નહીં પણ આ તારીખે લેવાશે, જુઓ શેડ્યૂલ

NEET PG 2024 Exam Preponed: NEET PG 2024 પરીક્ષાની તારીખો નેશનલ મેડિકલ કમિશન દ્વારા બદલવામાં આવી છે. હવે આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે, અગાઉ આ પરીક્ષા 15મી જુલાઇના રોજ યોજાવાની હતી.

NEET PG 2024 Exam Preponed: NEET PG 2024 પરીક્ષાની તારીખો નેશનલ મેડિકલ કમિશન દ્વારા બદલવામાં આવી છે. હવે આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે, અગાઉ આ પરીક્ષા 15મી જુલાઇના રોજ યોજાવાની હતી. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલી પરીક્ષા નથી જેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હોય. આ પહેલા, UPSC CSE, ICAI જેવી મોટી પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

NEET PG પરીક્ષા 23 જૂન 2024 ના રોજ લેવામાં આવશે. જેનું પરિણામ 15મી જુલાઈએ જાહેર થશે. NMCની સૂચના અનુસાર, ઈન્ટર્નશિપની કટ-ઓફ તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશન, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ અને મેડિકલ સાયન્સ માટે નેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અગાઉ પણ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
NEET PGની પરીક્ષા અગાઉ 3 માર્ચે યોજાવાની હતી. પરંતુ તેની તારીખ બદલીને 7 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર તેની તારીખ બદલાઈ છે અને પરીક્ષા 23 જૂને લેવામાં આવશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ છે મહત્વપૂર્ણ તારીખો 

  • ક્યારે લેવામાં આવશે NEET PG પરીક્ષા 2024: 23 જૂન 2024
  • પરિણામ ક્યારે આવી શકે: 15મી જુલાઈ 2024 સુધીમાં
  • કાઉન્સેલિંગ ક્યારે થશેઃ 5 ઓગસ્ટ 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી
  • શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થાય છે: 16 સપ્ટેમ્બર 2024
  • જોડાવા માટેની છેલ્લી તારીખ: 21 ઓક્ટોબર 2024

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) ની સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમિનરી) 2024 મુલતવી રાખવામાં આવી છે. પ્રારંભિક પરીક્ષા 26 મે 2024 ના રોજ યોજાવાની હતી. UPSC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, પંચે લોકસભા ચૂંટણીને કારણે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામિનરી અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામ 2024 સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

હવે પરીક્ષા 26મી મેના બદલે 16મી જૂને લેવામાં આવશે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સંબંધિત અપડેટ્સ માટે, UPSC વેબસાઇટ https://upsc.gov.in/ ની મુલાકાત લો.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 દ્વારા કુલ 1056 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સિવિલ સર્વિસ પરીક્ષાના ત્રણ તબક્કા છે - પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ પરીક્ષામાં દરેક 200 ગુણના બે પેપર છે - પેપર-1 એટલે કે GS અને CSAT. GS પેપરમાં 100 પ્રશ્નો અને CSATમાં 80 પ્રશ્નો છે. દરેક પેપર બે કલાકનું છે. ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ પણ છે. CSAT પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. જ્યારે મેન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટિંગ GS એટલે કે પેપર-1માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget