શોધખોળ કરો
‘ડ્રીમ ગર્લ’ના ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટ પર આયુષ્માને પહેરી સાડી, નુશરત ભરૂચાનો જોવા મળ્યો હૉટ અવતાર, જુઓ તસવીરો

1/5

ફિલ્મમાં આયુષ્માન એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે પોતાનો અવાજ બદલી શકે છે. ફિલ્માં આયુષ્માન સાથે નુશરત ભરુચા પણ છે. ઇવેન્ટ દરમિયાન નુશરત પણ હૉટ અવતારમાં સૌનું ધ્યાન આકર્ષી રહી હતી.
2/5

આયુષ્માન હંમેશાથી જ પોતાના ફિલ્મી સબજેક્ટને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તે દર્શકો સામે અલગ જ સ્ટોરી લઈને આવ્યો છે.
3/5

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને નુશરત ભરૂચાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ત્યારે ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની આખી ટીમ ખૂબજ મસ્તીના અંદાજમાં જોવા મળી હતી.
4/5

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને નુશરત ભરૂચાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ત્યારે ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની આખી ટીમ ખૂબજ મસ્તીના અંદાજમાં જોવા મળી હતી.
5/5

નુશરત આ દરમિયાન વ્હાઇટ ડ્રેસમાં ખૂબજ હૉટ નજર આવી હતી. ફિલ્મ 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે. (તસવીરો-માનવ મંગલાની)
Published at : 13 Aug 2019 11:01 PM (IST)
View More
Advertisement

470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement