શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડનો કયો અભિનેતા અને અભિનેત્રી લગ્ન કરવા જઈ રહ્યા છે? લગ્નનું કાર્ડ થયું વાયરલ? જાણો આ કાર્ડનું શું છે સત્ય?
વેડિંગ કાર્ડમાં રણબીર અને આલિયાની લગ્નની તારીખ 22 જાન્યુઆરી, 2020 લખવામાં આવી છે. જ્યારે આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં છે.
મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આલિયા ભટ્ટને જ્યારે વાયરલ થયેલા આ કાર્ડ અંગે પૂછવામાં આવ્યું તો તે હસવા લાગી હતી અને કહ્યું હતું કે, હું આની પર શું કહું. આલિયા અને રણબીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
વેડિંગ કાર્ડમાં રણબીર અને આલિયાની લગ્નની તારીખ 22 જાન્યુઆરી, 2020 લખવામાં આવી છે. જ્યારે આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં છે. કાર્ડમાં આલિયાના માતા-પિતા તરીકે સોની તથા મુકેશ ભટ્ટ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ કાર્ડ ફેક છે. આલિયાનાં નામનો સ્પેલિંગ તથા તેના પિતાનું નામ ખોટું લખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ છે.View this post on Instagram
રણબીર અને આલિયા પહેલી જ વાર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય તથા નાગાર્જુન પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ બનારસ, લંડન તથા ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion