શોધખોળ કરો

Vicky & Katrina Film: તો આ કારણે કૈટરિના સાથે કામ નથી કરતો વિકી કૌશલ, કર્યો મોટો ખુલાસો

Vicky Kaushal & Katrina Kaif Film: બોલિવૂડનું લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા. વિકી અને કેટરીનાની જોડી ચાહકોને ઘણી પસંદ છે.

Vicky Kaushal & Katrina Kaif Film: બોલિવૂડનું લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા. વિકી અને કેટરીનાની જોડી ચાહકોને ઘણી પસંદ છે. વિકી અને કેટરીનાના લગ્ન પછી ચાહકો તેમની કેમેસ્ટ્રીને પડદા પર જોવા માંગે છે. હવે વિક્કી કૌશલે કહ્યું કે તેને કેટરિના સાથે ફિલ્મો કરવાની ઘણી ઓફર મળી છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ઓફર સ્વીકારી નથી.

વિકી-કેટરિના કેમ નથી કરી રહ્યા સાથે ફિલ્મ?

ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં વિકી કૌશલે કહ્યું, 'હા, અમને સાથે ફિલ્મો કરવાની ઑફર મળી છે. પરંતુ સાચી વાત એ છે કે જ્યારે તમે એ રોલમાં ફિટ બેસો ત્યારે તમને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવે છે. એટલા માટે નહીં કે ચાહકો તે બે લોકોને સાથે જોવા માંગે છે.

વિકી કૌશલની આગામી ફિલ્મ

વિકીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે માનુષી છિલ્લરની સામેની ભૂમિકામાં હતો. હવે તે સામ બહાદુરમાં જોવા મળશે. આ ફિલ્મમાં ફાતિમા સના શેખ, શનાયા મલ્હોત્રા જેવા સ્ટાર્સ જોવા મળશે.

કેટરીના કૈફ સલમાન ખાન સાથે  જોવા મળશે

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

કેટરિના કૈફની વાત કરીએ તો તે ફિલ્મ ટાઈગર 3માં જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે. 'ટાઈગર 3'ના ટીઝરમાં ફરી એકવાર કેટરિના અને સલમાન ખાનને સ્ક્રીન શેર કરતા જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. 'ટાઈગર 3'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત ઈમરાન હાશમી પણ આ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ કરતા જોવા મળશે. ઈરમાન આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.આ પહેલા આ જોડી ટાઈગર ફ્રેન્ચાઈઝીની પ્રિક્વલમાં પણ જોવા મળી હતી. આ સિવાય કેટરીના મેરી ક્રિસમસમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત કેટરીના ફોન ભૂતમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ચાલી નહોતી. ફિલ્મને સારા રિવ્યુ મળ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget