શોધખોળ કરો

Animal: 'સાલાર'ના તુફાન સામે પણ બમ્પર કમાણી કરી રહી છે 'એનિમલ', 900 કરોડ ક્લબથી ફક્ત એક ડગલું દૂર

આશ્ચર્યજનક વાત એ છે કે પ્રભાસની 'સાલાર' રિલીઝ થયા પછી પણ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વેલ, ફિલ્મના કલેક્શનમાં ફરક જોવા મળ્યો છે. રણબીર કપૂરની આ ફિલ્મ ટૂંક સમયમાં 900 કરોડનો આંકડો પાર કરી જશે.

Animal Box Office Collection Worldwide Day 34:  રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર ઝડપથી કમાણી કરી રહી છે. જો કે ફિલ્મની દૈનિક કમાણી અગાઉની સરખામણીએ ઘટી છે, પરંતુ રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. હવે આ ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનને લઈને લેટેસ્ટ માહિતી સામે આવી છે.

'એનિમલ' 900 કરોડની નજીક પહોંચી ગઈ છે
આશ્ચર્યજનક વાત એ છે કે પ્રભાસની 'સાલાર' રિલીઝ થયા પછી પણ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વેલ, ફિલ્મના કલેક્શનમાં ફરક જોવા મળ્યો છે. રણબીર કપૂરની આ ફિલ્મ ટૂંક સમયમાં 900 કરોડનો આંકડો પાર કરી જશે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરની 'એનિમલ'એ અત્યાર સુધી દુનિયાભરમાં 895.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડા પાંચ અઠવાડિયા એટલે કે 34 દિવસના છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @muradkhetani

રણબીરની ફિલ્મ ભારતમાં 500 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' એ ભારતમાં પણ સારું કલેક્શન કર્યું છે. અત્યાર સુધી આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 547.56 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે રણબીર કપૂરની ફિલ્મ આવનારા દિવસોમાં કેટલા કરોડનો બિઝનેસ કરી શકે છે. એ વાત જાણીતી છે કે એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા તેની કોઈપણ ફિલ્મે બોક્સ ઓફિસ પર આટલો બિઝનેસ કર્યો ન હતો.

સંદીપ રેડ્ડી સાથે પહેલીવાર કામ કર્યું
તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલે તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા છે જેમણે અગાઉ 'અર્જુન રેડ્ડી' અને 'કબીર સિંહ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

આ પણ વાંચો

Salaar Box Office Collection: બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે 'સલાર', રવિવારે પ્રભાસની ફિલ્મે કરી બમ્પર કમાણી

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget