Kanganaની Dhaakad ફ્લૉપ થતાં જ વેચવી પડી પોતાની મોટી ઓફિસ, મેકર્સે કર્યો દુઃખદ ખુલાસો
ફિલ્મ નિર્માતાની પ્રતિક્રિયા સામે આવી છે, ઇન્ડિયન એક્સપ્રેસની સાથે એક વાતચીતમાં દીપકે કહ્યું કે, -આ નિરાધાર અફવાઓ છે અને બિલકુલ ખોટી છે, મે પહેલા પણ મોટાભાગના નુકસાની વસૂલી કરી લીધી છે
Producer's Reaction On Dhaakad Flopped: રજનીસ ઘઇ દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ 'ધાકડ' આ વર્ષે 20 મેએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, ધાકડમાં કંગના રનૌત, શાશ્વત ચેટર્જી, અર્જૂન રામપાલ અને દિવ્યા દત્તાની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાઇ હતી. ફિલ્મનુ નિર્માણ દીપક અને સોહેલ મકલાઇએ કર્યું છે. કેટલાક રિપોર્ટ અનુસાર, ફિલ્મએ બૉક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યુ. બૉક્સ ઓફિસ પર ₹10 કરોડનો આંકડો પણ પાર નથી કરી શકી. આ પછી ખબર આવી હતી કે ફિલ્મ નિર્માતા દીપકે બાકીના દેવાની ચૂકવણી કરવા પોતાની ઓફિસ વેચી દીધી છે.
હવે આના પર ફિલ્મ નિર્માતાની પ્રતિક્રિયા સામે આવી છે, ઇન્ડિયન એક્સપ્રેસની સાથે એક વાતચીતમાં દીપકે કહ્યું કે, -આ નિરાધાર અફવાઓ છે અને બિલકુલ ખોટી છે, મે પહેલા પણ મોટાભાગના નુકસાની વસૂલી કરી લીધી છે અને જે કંઇપણ વેચ્યુ છે તેને સમય પર વસૂલ કરી દેવામાં આવશે.
બૉક્સ ઓફિસ પર ફિલ્મના પ્રદર્શન વિશે બોલતા કહ્યું- તેમને કહ્યું કહે અમે ધાકડને બહુજ દ્રઢ વિશ્વાસની સાથે બનાવી હતી અને આ બહુજ સારી રીતે બનાવવામાં આવેલી ફિલ્મ હતી, મને નથી ખબર કે શું ખોટુ થયુ, પરંતુ મે હું એ વિશ્વાસ કરવા માંગીશ કે આ લોકોની પસંદ છે, તે શું સ્વીકાર કરે છે અને શું નહીં, પરંતુ અમારા અનુસાર અમે એક સારી મહિલા પ્રધાન સ્પાય એક્શન થ્રિલર, એક એવી શૈલી બનાવવા પર ગર્વ અનુભવીએ છીએ.
ધાકડે બૉક્સ ઓફિસ પર ધીમી શરૂઆત જોઇ અને ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 50 લાખની કમાણી કરી. તેમને ટ્વીટ કર્યુ- ધાકડ અખિલ ભારતીય દિવસ 1 માટે શરૂઆતી અનુમાન ₹ 50 લાખ નેટ છે.
View this post on Instagram
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ