બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો
બોલિવૂડની દિલબર ગર્લ નોરા ફતેહી આજે કોઈ ઓળખની મોહતાજ નથી નથી, નોરાએ પોતાની મહેનતના કારણે બોલીવૂડમાં એક અલગ ઓખળ ઉભી કરી છે. નોરા ફતેહીના ચાહકોની યાદી ઘણી લાંબી છે.
મુંબઈ: બોલિવૂડની દિલબર ગર્લ નોરા ફતેહી આજે કોઈ ઓળખની મોહતાજ નથી નથી, નોરાએ પોતાની મહેનતના કારણે બોલીવૂડમાં એક અલગ ઓખળ ઉભી કરી છે. નોરા ફતેહીના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આ જ કારણ છે કે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનું લિસ્ટ પણ લાંબુ છે. નોરાના ગીતો અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. આ દરમિયાન નોરાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
નોરા ફતેહીના ફેન્સ દરરોજ તેના નવા ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. આ દરમિયાન નોરા ફતેહીનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જે વૂમપ્લાનો વીડિયો છે અને નોરાની ફેન ક્લબે પણ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી બ્લેક મરમેડ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. વીડિયોમાં નોરા બ્લેક ડ્રેસ પહેરીને ફરતી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને પણ નોરાનો આ અંદાજ પસંદ આવ્યો છે.
વીડિયોમાં નોરાની આકર્ષક સ્ટાઈલ તમને તેના દિવાના પણ બનાવી શકે છે. નોરાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ લુકમાં નોરાના ઘણા ફોટા પણ સામે આવ્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નોરાનો આ વીડિયોને હજારો લાઈક મળ્યા છે. તમને જણાવી દઈએ કે નોરા ફતેહી જલ્દી જ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયરને જજ કરતી જોવા મળશે. તેનો લુક ડાન્સ દીવાને જુનિયરના સેટની બહારનો છે.
સ્ટાર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ (Dance Deewane Juniors) ડાન્સ દિવાને જૂનિયર્સમાં નીતૂ કપૂર અને મર્જી પેસ્ટનજીની સાથે જજ તરીકે દેખાઇ રહી છે. તે હંમેશા શૉમાં એકથી એક ચઢિયાતા કપડાં પહેરીને દેખાઇ રહી છે. લોકોની નજર હવે તેના લૂક્સની સાથે સાથે તેના ડ્રેસિંગ પર પણ જઇ રહી છે.