બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........
તસવીરોમાં એક્ટ્રેસે એકબાજુ તાજમહેલનો દીદાર કર્યો હતો, તો બીજીબાજુ તે છતની નીચે ઉભી રહીને પોતાની જાતને તડકાથી બચાવતી દેખાઇ હતી.
મુંબઇઃ બૉલીવુડની હસીનાઓમાં યામી ગૌતમનુ નામ ટૉપ પર છે, યામી ગૌતમના લાખો ફેન્સ છે અને તે જ્યારે પણ નીકળે છે તો તેની આસપાસ તેના ફ્રેન્ડની ભીડ એકઠી થઇ જાય છે. હાલમાં એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ દસમીને લઇને ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મની સ્ક્રીનિંગ માટે તે પોતાના કૉ-સ્ટાર અભિષેક બચ્ચન સાથે તાજનગરીની સેન્ટ્રલ જેલ પહોંચી હતી, આવામાં ખુદ માટે થોડો સમય કાઢીને તેને તાજમહેલનો પણ દીદાર કર્યો હતો. યામી ગૌતમે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અને નિમરત કૌર પોતાના પર્સનલ સુરક્ષા ગાર્ડોની સાથે તાજમહેલ પહોંચી હતી, ત્યાં તેમને તાજમહેલના અલગ અલગ લૉકેશન પર ફોટોશૂટ કરાવ્યુ હતુ.
આ દરમિયાન ગૉલ્ડ બ્રાઉન કલરના ગાઉનમાં યામી ગૌતમ અને પિન્ક કલરના ડ્રેસમાં નિમરત કૌરે સુંદરતા પાથરી દીધી હતી. જોકે, ખાસ વાત છે કે એક્ટ્રેસને જોઇને ફેન્સની ભીડ એકઠી થઇ ગઇ હતી. તેને જોવા લોકો ભીડ સાથે ઉમટી પડ્યા હતો, જોકે, સુરક્ષાકર્મીઓએ ટોળાને એક્ટ્રેસની પાસે ન હતુ આવવા દીધુ.
View this post on Instagram
તસવીરોમાં એક્ટ્રેસે એકબાજુ તાજમહેલનો દીદાર કર્યો હતો, તો બીજીબાજુ તે છતની નીચે ઉભી રહીને પોતાની જાતને તડકાથી બચાવતી દેખાઇ હતી.
વાત કરીએ તો આ ફિલ્મ સિનેમાઘરોને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ રહી છે. ફિલ્મ 7 એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
આ પણ વાંચો.........
ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો