Pics: ટીવી એક્ટ્રેસે ઓપન હેર અને બિન્દી સાથે શેર કર્યો શરારા સૂટ લૂક, ઓલ પર્પલ તસવીરો વાયરલ........
લેટેસ્ટ તસવીરોમાં જન્નત ઝૂબેર પર્પલ શરાર સૂટ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસ પોતાના ગૉર્ઝિયર લૂકથી લાઇમલાઇટ વધારવામાં સફળ રહે છે.
Jannat Zubair: જન્નત ઝૂબેરને ટીવી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. જન્નત ઝૂબેરની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે. જન્નત ઝૂબેરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ તસવીરોમાં જન્નત ઝૂબેર પર્પલ શરાર સૂટ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસ પોતાના ગૉર્ઝિયર લૂકથી લાઇમલાઇટ વધારવામાં સફળ રહે છે. જન્નત ઝૂબેરની આ તસવીરોથી ફેન્સ ખુબ પ્રભાવિત થઇ રહ્યાં છે. એક્ટ્રેસની માસૂમિયત જોઇને ફેન્સના દિલોની ધડકનો વધી રહી છે.
પોતાન લૂકને જન્નત ઝૂબેરે ઓપન હેર અને બિન્દીની સાથે પુરો કર્યો છે. તસવીરોમાં જન્નત ઝૂબેર એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. જન્નત ઝૂબેર આજકાલ પોતાની અપકમિંગ પંજાબી ફિલ્મ કુચલે છોલેના પ્રમૉશન કરવામાં લાગી છે.
View this post on Instagram
જન્નત ઝૂબેરની આ ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મમાં જન્નત ઝૂબેર પંજાબી એક્ટર દિલરાજ ગ્રેવાલની સાથે દેખાશે. જન્નત ઝૂબેરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, છેલ્લે તેને તૂ આશિકી શૉમાં જોવામાં આવી હતી.
View this post on Instagram
જન્નત ઝૂબેર ખતરો કે ખિલાડી 12 માં જબરદસ્ત સ્ટન્ટ કરીને પણ ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત જન્નત ઝૂબેર અને શિવાંગી જોશીની દોસ્તી પણ ખુબ ચર્ચામાં રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.....
CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR
Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા
Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા
Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય