શોધખોળ કરો

Gorgeous: 42 વર્ષની એક્ટ્રેસે બૉડીકૉન ડ્રેસમાં લાગી બૉલ્ડ, ટીવી પર કરી રહી છે 3 બાળકોની માંનો રૉલ

40ની ઉંમર પાર કરી ચૂકેલી શ્વેતા તિવારી પોતાની બ્યૂટી અને ફિટનેસના કારણે ખુબ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર તમને તેની ગ્લેમરસ તસવીરો જોવા મળી જશે.

Shweta Tiwari Pics: શ્વેતા તિવારીનો ટીવી શૉ 'મૈં હૂં અપરાજિતા' આજકાલ નાના પડદા પર ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. 'મૈં હૂં અપરાજિતા' ટીવી શૉમાં શ્વેતા તિવારી (Shweta Tiwari) ત્રણ દીકરીઓની સિંગલ મધરની ભૂમિકા નિભાવી રહી છે, એક્ટ્રેસનો આ શૉ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

40ની ઉંમર પાર કરી ચૂકેલી શ્વેતા તિવારી પોતાની બ્યૂટી અને ફિટનેસના કારણે ખુબ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર તમને તેની ગ્લેમરસ તસવીરો જોવા મળી જશે. તાજેતરમાં જ એક્ટ્રેસે બૉડીકૉન ડ્રેસમાં પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે, જે ફેન્સને દિવાની બનાવી રહી છે. તેના કિલર પૉઝ પણ આ તસવીરોમાં કમાલના લાગી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

એક્ટ્રેસ દિવસેને દિવસે યુવાન થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.  

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

Embed widget