શોધખોળ કરો
અફવાથી બચવા માટે WhatsAppએ લોકોને આપ્યા 10 સૂચનો
1/4

ઉલ્લેખનીય છે કે, અફવા ફેલાવાથી દેસભરમાં થયેલ મોબ લિંચિંગની ઘટનાઓ બાદ સરકાર હવે તેના પર નિયંત્રણ લગાવવાના પ્રયત્નમાં લાગી ગઈ છે. આ કારણે બાળક ચોર ગેંગ, ખોટા અહેવા અને નકલી વિડીયોના પ્રસાર પર નિયંત્રણ લાવવા માટે ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ લેવાની યોજના બનાવવામાં આવી રહી છે. બાળક ચોરીની અઙવાને કારણે અત્યાર સુધીમાં અંદાજે એક ડઝન જેટલા લોકોની ટોળાએ હત્યા કરી નાખી છે.
2/4

5. મેસેજમાં આવેલ તસવીરને ધ્યાનથી જુઓ. 6. લિંકની પણ તપાસ કરો. 7. અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો. 8. સમજી વિચારીને મેસેજને શેર કરો. 9. તમે જે જોવા માગો છો તેને નિયંત્રિત કરી શકો છો. 10. ખોટા અહેવાલ હંમેશા ફેલાય છે.
Published at : 10 Jul 2018 11:04 AM (IST)
View More





















