પરંતુ મધ્ય પ્રદેશમાં આચાર સંહિતા લાગૂ હોવાના કારણે આદેશને રદ્દ કરવામાં આવ્યો હતો. આ માટે પૂર્વમાં જાહેર કરવામાં આવેલ આદેશને ફરીથી જાહેર કરવામાં આવ્યો છે.
2/4
મંગળવારે સીએમ સચિવાલયથી આશા વર્કરોને પ્રોત્સાહન રકમને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આશા વર્કરોને પ્રતિ મહિને 2 હજાર રૂપિયા પ્રોત્સાહન રકમ આપવાનો આદેશ પહેલાની સરકાર દ્વારા 11 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો.
3/4
આ રકમ ચુકવણી 1 ઓક્ટોબર 2018થી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવશે. આ આદેશ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો હતો પરતું આચારસંહિતા લાગૂ હોવાના કારણે આદેશને રોકી દેવામાં આવ્યો હતો. આશા વર્કરોના માનદ વેતનમાં મહિને 2 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
4/4
મધ્ય પ્રદેશમાં નવી સરકાર બન્યા બાદ આશા વર્કરોને મોટી રાહત આપી છે. આશા વર્કરોની રોકાયેલા પ્રોત્સાહન રકમ આપવાની સીએમ કમલનાથે આદેશ આપ્યો છે. મધ્ય પ્રદેશની આશા વર્કરોને પ્રતિ મહિને 2 હજાર રૂપિયા પ્રોત્સાહન રકમ આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.