શોધખોળ કરો

શું તમારી દ્રષ્ટિ નબળી છે? તો યોગ નિષ્ણાંતે જણાવેલા આ 6 ઉપાય કરો, એક જ મહિનામાં ચશ્મા થશે દૂર

આ લેખમાં અમે તમને યોગ નિષ્ણાત રૂબિકા દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક કસરતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે દરરોજ કરશો તો તમારી આંખો પરના ચશ્મા થોડા મહિનામાં જ દૂર થઈ જશે.

Yoga expert for weak eye sight : આજકાલ નાની ઉંમરમાં બાળકો ચશ્મા પહેરતા જોવા મળે છે. ચશ્મા પહેરવાનું મુખ્ય કારણ આંખોની યોગ્ય કાળજી ન લેવી, પોષક તત્વોનો અભાવ અથવા આનુવંશિકતા હોઈ શકે છે. પરંતુ જીવનશૈલીમાં સુધારો કરીને નબળી દ્રષ્ટિને મજબૂત બનાવી શકાય છે. આ લેખમાં, અમે તમને યોગ નિષ્ણાત રૂબિકા દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક કસરતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જો તમે દરરોજ કરો છો, તો થોડા મહિનામાં જાડા ચશ્મા દૂર થઈ જશે. તો ચાલો જાણીએ તે 6 અસરકારક પદ્ધતિઓ વિશે.

View this post on Instagram
 
A post shared by Rubika Rana | Yoga (@yoga.rubika)

પહેલી રીત- તમારી હથેળીઓને એકસાથે ઘસો, પછી તેને તમારી આંખો પર રાખો. તમે આ 3 વખત કરો.

બીજી રીત- તમારે તમારી આંખોને 10 વાર 5 રાઉન્ડમાં ઝપકાવી પડશે. એટલે કે દિવસમાં 50 વાર આંખોને પટપટાવવી પડશે

ત્રીજી રીત- તમારે તમારા હાથના અંગૂઠાને આંખોની લાઈનમાં ઉપર અને નીચે કરવો.

ચોથી પદ્ધતિ- તમારી આંખોને ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આવું 2થી 3 મિનિટ સુધી કરો.

પાંચમી રીત- તમારી આંખોને ઠંડા પાણીથી 10 વખત ધોઈ લો.

છઠ્ઠી પદ્ધતિ- તમારા અંગૂઠાને ઘડિયાળની દિશામાં આંખ પર ફેરવો. જેમ જેમ અંગૂઠો ફરે છે, તેમ તમે આંખને તે દિશામાં ફેરવો. તેનાથી આંખોની રોશની પણ મજબૂત બને છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો: Eye Care Tips: લેપટોપ પર કામ કરતા આંખો થાકી જાય છે? તો આ ત્રણ ચીજથી ઇન્સ્ટન્ટ મળશે રાહત

home remedy for eye pain: શરીરના દરેક અંગ આમ તો કોમલ  હોય છે, પરંતુ તે બધામાં  આંખો સૌથી વધુ કોમળ અંગ છે. આજકાલ આપણે આંખથી સૌથી વધુ કામ લઇએ છીએ. જેના કારણે  લોકોને આંખની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લોકોએ નાની ઉંમરમાં જ ચશ્મા પહેરવાનું શરૂ કરી દીધું છે. આંખો પ્રત્યે થોડી બેદરકારી પણ ભારે પડી જાય છે.

આજના સમયમાં બાળકો હોય કે વડીલો, દરેક જણ મોબાઈલ અને લેપટોપ પર ઘણો સમય વિતાવે છે. આવી સ્થિતિમાં ઘણીવાર આંખોમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આંખોને નબળી બનાવે છે, જો સમયસર કાળજી લેવામાં ન આવે તો આંખો નબળી થવા લાગે છે. જો તમે પણ મોબાઈલ અને લેપટોપના કારણે આંખના દુખાવાથી પરેશાન છો તો અહીં અમે તમને આંખના દુખાવાથી રાહત આપતા ત્રણ અસરકારક  ધરેલું ટિપ્સ બતાવીશું

આંખો માટે કાકડી

જો મોબાઈલ અને લેપટોપ પર વધુ સમય વિતાવવાને કારણે તમારી આંખોમાં દુખાવો થવા લાગ્યો હોય તો કાકડી તમને આ દર્દમાંથી તરત જ રાહત આપી શકે છે. પીડાથી છુટકારો મેળવવા માટે, તમે કાકડીની સ્લાઇસ  ફ્રિજમાં મૂકી દો. બાદ તેને આંખ પર મૂકો. આંખ પર 15થી 20 મિનિટ રહેવા દો, તેનાથી આંખની થકાવટ દૂર થશે.

આંખોની  સ્વસ્થતા માટેની અસરકારક ઘરેલું ટિપ્સ

આંખો માટે ગુલાબ જળ

ગુલાબજળ આંખો માટે પણ ફાયદાકારક છે. ગુલાબજળ તમને આંખના દુખાવા અને સોજાથી છુટકારો અપાવી શકે છે. આ માટે કોટન પેઇડ પર ગુલાબજળના 2-2 ટીપાં નાખો અને તે પેડને આંખ પર મૂકો  થોડો સમય  રહેદો તેનાથી આંખોનો થાક ઉતરી જશે.  આંખોમાં ખંજવાળની ​​સમસ્યા પણ ગુલાબજળના ઉપયોગથી દૂર થાય છે.

આંખો માટે બટાકા

કાકડીની જેમ બટેટા પણ આંખના થાકને દૂર કરે છે.  આ માટે સૌપ્રથમ બટાકાની સ્લાઇસ  કાપીને 20 મિનિટ માટે ફ્રીજમાં રાખો.  બાદ તે આંખ પર રાખો. 12થી 20 મિનિટ રહેવા દો તેનાથી આંખની થકાવટ ઓછી થશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
Embed widget