શોધખોળ કરો

Health Tips: ચાવીને ખાવાથી થાય છે જબદસ્ત ફાયદો, જાણો વળીલો શા માટે ધીમે ખાવાની સલાહ આપતા હોય છે

Eating Habits : કેટલાક નિષ્ણાતો ના મુજબ 32 વખત ચાવીને ખાવાથી ખાવાનું વ્યવસ્થિત રીતે પોષણ આપે છે, પરંતુ આ વિષે હજુ સુધી કોઈ સાઇન્ટિફિક રિસર્ચ સામે આવી નથી

Eating Habits : જલ્દી જલ્દી ખાવું એ શેતાનનું કામ ગણાય છે, વળીલો ધીમે ધીમે અને ચાવીને ખાવાની સલાહ આપે છે, ઘરમાં કેહવાય છે કે ખાવાનું હમેશા 32 વખત ચાવીને ખાવું જોઈએ. આનાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. આ નિયમ ખુબજ પ્રાચીન સમય થી ચાલી રહ્યો છે. કેટલાક નિષ્ણાતો ના મુજબ પણ 32 વખત ચાવીને ખાવાથી ખાવાનું વ્યવસ્થિત રીતે પોષણ આપે છે. 

પરંતુ આ વિષે હજુ સુધી કોઈ સાઇન્ટિફિક રિસર્ચ સામે આવી નથી. પણ એ સાચું છે કે ખાવાનું 32 વખત ચાવીને ખાવાથી ખાવાનો સાચો સ્વાદ આવે છે અને કાર્બો હાઇડ્રેટ પચે છે. આવો જાણીએ કે 32 વખત ચાવીને ખાવાથી શું ફાયદા થાય છે... 

ચાવીને ખાવાથી કયા કયા ફાયદા 
1. પાચનમાં સુધારો કરે છે
ખોરાકને જેટલું ચાવવામાં આવે છે, તેટલું જ તે નાના ટુકડાઓમાં ફેરવાય છે. આ પેટમાં પાચન પ્રક્રિયામાં ઘણી મદદ કરે છે. ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી પચવામાં સરળતા રહે છે. જેના કારણે પેટનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. કબજિયાત, એસિડિટી જેવી કોઈ સમસ્યા નથી.

2. પોષક તત્વો યોગ્ય રીતે શોષાય છે
જો તમે ખોરાકને યોગ્ય રીતે ચાવતા હોવ તો તેમાં રહેલા પોષક તત્વો યોગ્ય રીતે અને સારી રીતે શોષાય છે. આના કારણે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ વધુ સારી રીતે મળી રહે છે અને તેને શક્તિ મળે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
 
3. વજન નિયંત્રિત  રાખી શકાય છે
જો તમે ખોરાક ધીમે ધીમે ખાઓ છો અને લાંબા સમય સુધી ચાવશો તો તમારું પેટ ઝડપથી ભરાઈ જશે. આ અતિશય આહાર અટકાવે છે અને વજન અને સ્થૂળતાને નિયંત્રણમાં રાખે છે. આ આદત શરીરને ફિટ રાખવામાં ઘણી મદદગાર છે. તેનાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ખોરાક ચાવવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, તેથી વડીલો અને નિષ્ણાતો ખોરાકને 32 વખત ચાવવાની ભલામણ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત

Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશેShare Market 2025: ભારતીય શેર બજારમાં હાહાકાર, કેમ આટલુ તૂટ્યું બજાર; જુઓ સૌથી મોટું કારણ આ વીડિયોમાંMahakumbh 2025: મહાકુંભના બીજા દિવસને લઈને સૌથી મોટા સમાચાર, અમૃત સ્નાનનો  નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Accident: જામનગર નજીક ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો
HMPV Virus: કિડની ડેમેજ કરી શકે છે HMPV વાયરસ, નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

MakarSankranti 2025: મકરસંક્રાંતિ એટલે દાનનો દિવસ, રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપા રહેશે

Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓ પર છવાયો મહાકુંભનો રંગ, ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતો વીડિયો વાયરલ

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

Embed widget